અમદાવાદ: LG હોસ્પિટલમાં એક યુવકની દાદાગીરી આવી સામે, પોલીસે કરી અટકાયત
અમદાવાદની એલ.જી.હોસ્પિટલમાં એક યુવકની દાદાગીરી સામે આવી છે. આ યુવક હોસ્પિટલમાં ચપ્પુ લઈને ઘૂસી આવ્યો હતો અને એક્સરેની લાઈનમાં ઉભેલા દર્દીને ચપ્પુ બતાવી ધમકી આપી હતી. પોતે પહેલાં એક્સરે કરાવશે તેવું કહી લાઈનમાં આગળ રહેલા દર્દીને લાત મારી ચપ્પુ બતાવ્યુ હતું. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે […]
અમદાવાદની એલ.જી.હોસ્પિટલમાં એક યુવકની દાદાગીરી સામે આવી છે. આ યુવક હોસ્પિટલમાં ચપ્પુ લઈને ઘૂસી આવ્યો હતો અને એક્સરેની લાઈનમાં ઉભેલા દર્દીને ચપ્પુ બતાવી ધમકી આપી હતી. પોતે પહેલાં એક્સરે કરાવશે તેવું કહી લાઈનમાં આગળ રહેલા દર્દીને લાત મારી ચપ્પુ બતાવ્યુ હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો કે બાદમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીએ તાત્કાલિક પોલીસ બોલાવી હતી અને દાદાગીરી કરતાં આ યુવકને પોલીસને સોંપ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ગણતંત્ર દિવસ પહેલા જ પુલવામામાં જૈશના આતંકીઓ, સેનાએ 3 લોકોને ઘેરી લીધા