અમદાવાદ: તલવારથી કેક કાપતો VIDEO થયો VIRAL, પોલીસે આરોપીની કરી ધરપકડ

અમદાવાદમાં ફરી એકવાર જાહેરમાં તલવારથી કેક કાપવાનો વીડિયો વાયરલ થયો હતો. જે મામલે નિકોલ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. 3 ડિસેમ્બરે આરોપી રાજદીપસિંહે પોતાના જન્મદિવસ પર તલવારથી કેક કાપી હતી.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ થતાં જ પોલીસે […]

Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:18 PM

અમદાવાદમાં ફરી એકવાર જાહેરમાં તલવારથી કેક કાપવાનો વીડિયો વાયરલ થયો હતો. જે મામલે નિકોલ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. 3 ડિસેમ્બરે આરોપી રાજદીપસિંહે પોતાના જન્મદિવસ પર તલવારથી કેક કાપી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ થતાં જ પોલીસે ગુનો નોંધી આરોપી રાજદીપસિંહની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે નોટિફિકેશન બહાર પાડીને તલવાર અને અન્ય તિક્ષ્ણ હથિયારો વડે કેક કાપવા પર પ્રતિબંધ મુક્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">