પશ્ચિમ બંગાળ CM મમતા બેનર્જીએ પહાડોમાં 10 કિમી સુધી જોગિંગ કર્યું, જુઓ VIDEO

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. મમતા બેનર્જી આ વીડિયોમાં દાર્જિલિંગના પહાડોમાં દોડતા નજરે પડી રહ્યાં છે. મમતા બેનર્જીએ પરિવારજનો અને પત્રકારો સાથે દોડ લગાવી હતી. આ જોગિંગનો ઉદેશ્ય લોકોને પર્યાવરણ માટે જાગરુક કરવાનો હતો. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા […]

પશ્ચિમ બંગાળ CM મમતા બેનર્જીએ પહાડોમાં 10 કિમી સુધી જોગિંગ કર્યું, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 25, 2019 | 2:52 PM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. મમતા બેનર્જી આ વીડિયોમાં દાર્જિલિંગના પહાડોમાં દોડતા નજરે પડી રહ્યાં છે. મમતા બેનર્જીએ પરિવારજનો અને પત્રકારો સાથે દોડ લગાવી હતી. આ જોગિંગનો ઉદેશ્ય લોકોને પર્યાવરણ માટે જાગરુક કરવાનો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો ;   દિવાળીમાં ઓનલાઈન શોપિંગ કરવાની ટેવ છે તો રાખો આ 5 વાતનું ધ્યાન

10 કિમી સુધી મમતા બેનર્જીએ જોગિંગ કર્યું હતું એવા સમાચાર મળી રહ્યાં છે. ઈન્ટરનેશનલ ડે ફોર ક્લાઈમેટ ચેન્જના અવસરે 64 વર્ષીય મમતા બેનર્જી અધિકારીઓ-પરિવારજનોની સાથે દોડયા હતા. તેઓએ સ્થાનિક લોકોની સાથે પણ વાર્તાલાપ કર્યો અને પર્યાવરણની જાળવણી કરતાં રહો એવો સંદેશ આપ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">