આધારકાર્ડ છે તો 10 મિનિટમાં જ બની જશે પાનકાર્ડ, આ રીતે કરો APPLY

અમે તમને કહીં કે ફક્ત 10 મિનિટમાં જ તમારું પાનકાર્ડ બની શકે છે તો કદાચ તમારા માનવામાં ન આવી શકે. આ વાત સાચી છે અને સરકારે આ સુવિધા શરૂ કરી છે. શરત ફક્ત એટલી જ છે કે તમારી પાસે આધારકાર્ડ ઉપલબ્ધ હોવું જોઈએ. આમ ઈનકમટેક્ષ વિભાગની વેબસાઈટ પર જઈને પાનકાર્ડ બનાવી શકો છો. Facebook પર […]

આધારકાર્ડ છે તો 10 મિનિટમાં જ બની જશે પાનકાર્ડ, આ રીતે કરો APPLY
PAN CARD
Follow Us:
| Updated on: Feb 21, 2020 | 5:18 PM

અમે તમને કહીં કે ફક્ત 10 મિનિટમાં જ તમારું પાનકાર્ડ બની શકે છે તો કદાચ તમારા માનવામાં ન આવી શકે. આ વાત સાચી છે અને સરકારે આ સુવિધા શરૂ કરી છે. શરત ફક્ત એટલી જ છે કે તમારી પાસે આધારકાર્ડ ઉપલબ્ધ હોવું જોઈએ. આમ ઈનકમટેક્ષ વિભાગની વેબસાઈટ પર જઈને પાનકાર્ડ બનાવી શકો છો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

aadhaar card pan linking deadline extends 31 march pancard ne aadhaar car sathe link karvani samaymaryada ma fari vadharo aa che navi tarikh

આ પણ વાંચો :   વારિસ પઠાણના નિવેદન પર કઈ કઈ જગ્યાએ થયો વિરોધ, જુઓ VIDEO

આધારકાર્ડથી પાનકાર્ડ બનાવવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ

1. www.incometaxindiaefiling.gov.in/home  વેબસાઈટ પર જાઓ.

2. આ વેબસાઈટ પર જઈને Instant PAN Through Aadhar Card પર ક્લિક કરો.

3. બાદમાં તમારા આધારકાર્ડની વિગતો માગવામાં આવશે અને અંતે તમે આધારકાર્ડની મદદથી પાનકાર્ડ હાસલ કરી શકશો.

4. 10 મિનિટમાં તમને ઓનલાઈન પાનકાર્ડ મળી જશે અને જો આ પાનકાર્ડ ઘરે મગાવવું હોય તો 50 રુપિયા ઓનલાઈન આપવાના રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">