ઉપવાસમાં બનાવો ટેસ્ટી અને હેલ્ધી ફરાળી મુઠીયા, જાણો વાનગી બનાવવાની રીત

ફરાળી મુઠીયા ઢોકળા મુખ્ય સામગ્રી : 1) રાજગરાનો લોટ, 2) શિંગોડાનો લોટ, 3) વરાળે બાફેલા કાચા કેળા, 4) બટેકા Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા? […]

ઉપવાસમાં બનાવો ટેસ્ટી અને હેલ્ધી ફરાળી મુઠીયા, જાણો વાનગી બનાવવાની રીત
Follow Us:
| Updated on: Oct 03, 2019 | 8:18 AM

ફરાળી મુઠીયા ઢોકળા

મુખ્ય સામગ્રી :

1) રાજગરાનો લોટ, 2) શિંગોડાનો લોટ, 3) વરાળે બાફેલા કાચા કેળા, 4) બટેકા

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સામગ્રી :

1) ૨૫ ગ્રામ રાજગરાનો લોટ 2) ૧૫૦ ગ્રામ શિંગોડાનો લોટ 3) ૫ થી ૬ નંગ વરાળે બાફેલા કાચા કેળા 4) ૪ નંગ કાચા ખમણેલા બટેકા 5) ૩ થી ૪ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ 6) દોઢ ટેબલ સ્પૂન લાલ મરચા પાવડર 7) ૨ ટેબલ સ્પૂન ખાંડ 8) ૩ થી ૪ ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર, 9) ૧/૨ ટેબલ સ્પૂન સાજીના ફુલ 10) ૫૦ ગ્રામ ખાટું દહીં 11) સ્વાદ મુજબ સીધવ મીંઠુ 12) ૨ ટેબલ સ્પૂન જીરૂ, 13) ૧૦ થી ૧૫ કઢી પત્તા (મીઠો લીમડો) 14) ૫ ટેબલ સ્પૂન તેલ 15) ૨ ટેબલ સ્પૂન ધાણાજીરૂ (નાખવુ હોય તો) 16) ૧૦૦ ગ્રામ શિંગદાણાનો અધકચરો પાવડર 17) ૧ ટેબલ સ્પૂન તલ

આ પણ વાંચો: ઉપવાસમાં બનાવો એકદમ ટેસ્ટી ફરાળી દહીંવડા, જાણો વાનગી બનાવવાની રીત

બનાવવાની પદ્ધતિ :

૧ ) સૌપ્રથમ કેળાને વરાળે બાફી લો અને છીણી લો અને બટેકાને છાલ ઉતારી છીણી લો.

૨ ) ૧/૨ ટેબલ સ્પૂન તેલ મધ્યમ આંચે ગરમ કરીને તેમાં છીણેલા બટેકાને સાંતળી લો. અને પાંચ મિનિટ ઢાંકી રાખો.

૩ ) એક વાસણમાં રાજગરાનો લોટ, શિંગોડાનો લોટ, અધકચરા વાટેલા શિંગદાણા,આદુ મરચાની પેસ્ટ,લાલ મરચા પાવડર, ધાણાજીરૂ, ખાંડ,સાજીના ફુલ,જીણી સમારેલી કોથમીર,૧ થી ૨ ટેબલ સ્પૂન તેલ સ્વાદ મુજબ મીંઠુ નાખીને બધી જ વસ્તુઓને એકરસ કરી હલાવી લો.

૪ ) દહીંથી તેનો પરોઠા જેવો લોટ બાંધો. લોટ બાંધતા દહીં ઓછુ લાગે તો હુફાળું ગરમ પાણી ઉમેરી લોટ બાંધો.

૫ ) હાથમાં થોડુ તેલ લગાવી બાંધેલા લોટમાંથી નાના લંબગોળ લોયા બનાવો.

૬ ) એક મોટા વાસણમાં મધ્યમ આંચે ગરમ પાણી કરો. તેમાં ચારણી ઊંધી વાળો. ચારણી પર થોડું તેલ પહેલા લગાવી દો.તેના પર લોટમાંથી વાળેલા લુવા (મુઠિયા) ગોઠવીને વરાળ બહાર ન નીકળે તેવી રીતે ઢાંકણ ઢાંકીને વરાળે મુઠિયાને ૨૦ થી ૨૫ મિનિટ રહેવા દો.

૭ ) મુઠિયા ચડી ગયા છે કે નહી તે જોઇ લો જો મુઠિયા કાચા હોય તો ૧૦ મિનિટ વધુ મધ્યમ આંચે ચડવા દો.(મુઠિયા ચેક કરવા માટે તેના પર ચપ્પુ મુકીને જોવું. જો મુઠિયાનો લોટ ચપ્પુ પર ચોટે તો મુઠિયા બરાબર ચડ્યા નથી.)

૮ ) ચડી ગયેલા મુઠિયાને થોડી વાર ખુલ્લા રાખો અને પછી તેના ચપ્પુથી નાના ટુકડા કરો.

૯ ) એક કડાઇમાં ૨ ટેબલ સ્પૂન તેલને ગેસની મધ્યમ આંચે ગરમ મુકો. તેમાં જીરૂ,મીઠા લીમડાના પત્તા, અને તલ નાખો. જીરૂ ઉપર આવે એટલે તેમાં કટકા કરેલા મુઠિયા નાખી ધીમે ધીમે હલાવતા રહો. અને કડક થવા દો. (થોડાક લાલાસ પડતા થવા દો)

10) સ્વાદ અને સજાવટ માટે વઘારેલા મુઠિયા પર કોપરાનું છીણ તથા સમારેલી કોથમીર નાખી શકાય.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">