કેમ હાર્દિક અને ધોની ઝાડ પર લટકીને જોઈ રહ્યા છે ક્રિકેટ મેચ ? જુઓ 1:20 મિનિટનો વીડિયો

ટીમ ઇન્ડિયાનો દિગ્ગ્જ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની બેટિંગથીજ નહિ પરંતુ પોતાની એક્ટિંગની આગવી અદાથી પણ ફેનના દિલ જીતી લે છે. આજકાલ ધોની ખુબ ચર્ચા માં છે. Web Stories View more દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ […]

કેમ હાર્દિક અને ધોની ઝાડ પર લટકીને જોઈ રહ્યા છે ક્રિકેટ મેચ ? જુઓ 1:20 મિનિટનો વીડિયો
Dhoni with Hardik Pandya
Follow Us:
| Updated on: Dec 30, 2018 | 12:09 PM

ટીમ ઇન્ડિયાનો દિગ્ગ્જ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની બેટિંગથીજ નહિ પરંતુ પોતાની એક્ટિંગની આગવી અદાથી પણ ફેનના દિલ જીતી લે છે. આજકાલ ધોની ખુબ ચર્ચા માં છે.

Mahendra Singh Dhoni

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

તમે ધોનીને ઘણી જાહેરાતોમાં એક્ટિંગ કરતો જોયો હશે પણ હાલમાંજ એક જાહેરાત આવી છે જેના લીધે ધોની લોકોની ચર્ચાનો વિષય બન્યો છે. આ જાહેરાતમાં ધોની ભોજપુરી અંદાજમાં વાત કરતો દેખાઈ રહ્યો છે જેમાં તેની સાથે ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ છે. આ જાહેરાતનો વીડિયો લોકો દ્વારા ખૂબજ પસંદ કરવામાં આવી રહ્યો છે અને થોડાજ સમયમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગયો.

Dhoni with Hardik Pandya

હાર્દિક પંડ્યાએ આ વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યા એક ઝાડ પર બેઠા છે અને બંને એકબીજા સાથે ભોજપુરી ભાષામાં વાત કરી રહ્યા છે. ધોની દૂરબીનથી મેચ જોઈ રહ્યો છે અને જયારે હાર્દિક પંડ્યા દૂરબીનથી મેચ જોવાનો પ્રયત્ન કરે છે તો તેને કંઈજ નથી દેખાતું. વાતો-વાતોમાં ધોની હાર્દિક પંડ્યાને ‘હટ બુડબક’ કહી દે છે.

View this post on Instagram

Gajab… @mahi7781 #SachMein! @starplus #StarValuePack

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

તમને જણાવી દઈએ કે આ પહેલા ધોની ચોકલેટની જાહેરાતમાં ભોજપુરી અંદાજમાં નજર આવ્યો હતો.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=398]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">