મહેન્દ્રસિંહ ધોનીએ તૈયાર કરી લીધો રિટાયરમેન્ટ પ્લાન? સોશિયલ મીડિયા પર શેયર કર્યો VIDEO

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ખેડૂત બની ગયા છે. હાલમાં તે જૈવિક ખેતીની ટ્રેનિંગ લઈ રહ્યા છે. તે તરબૂચ અને પપૈયા પણ ઉગાડવા લાગ્યા છે. તેનો ખુલાસો ધોનીએ જાતે કર્યો છે. તેમના સોશિયલ મીડિયામાં તેમને એક વીડિયો શેયર કરતા લખ્યું કે રાંચીમાં 20 દિવસથી તરબૂચ અને પપૈયાની જૈવિક ખેતીની શરૂઆત કરી છે. MS Dhoni […]

Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:11 PM

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ખેડૂત બની ગયા છે. હાલમાં તે જૈવિક ખેતીની ટ્રેનિંગ લઈ રહ્યા છે. તે તરબૂચ અને પપૈયા પણ ઉગાડવા લાગ્યા છે. તેનો ખુલાસો ધોનીએ જાતે કર્યો છે. તેમના સોશિયલ મીડિયામાં તેમને એક વીડિયો શેયર કરતા લખ્યું કે રાંચીમાં 20 દિવસથી તરબૂચ અને પપૈયાની જૈવિક ખેતીની શરૂઆત કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ વીડિયો વાયરલ થયા પછી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ધોની નિવૃતી પછી જૈવિક ખેતીના પ્લાન પર કામ કરી રહ્યા છે. લગભગ 7 મહિનાથી ક્રિકેટથી દુર રહેલા ધોની પોતાને સતત વ્યસ્ત રાખી રહ્યા છે. આ પહેલા પણ તે જમ્મૂ-કાશ્મીર જઈ ભારતીય સેનામાં સેવા આપી હતી, ત્યારબાદ પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે ધોની આગામી મહિનાથી શરૂ થઈ રહેલી IPL મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સંભાળવા જઈ રહ્યા છે. એવી સંભાવના છે કે ધોની 1 માર્ચથી ચેન્નાઈમાં પોતાની ટીમની સાથે પ્રેક્ટિસ પણ શરૂ કરી દેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: દિલ્હી હિંસાને લઈને ગરમાયું રાજકારણ, સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">