મહાશિવરાત્રીના દિવસે કેવી રીતે કરશો ભગવાન શિવની પૂજા? જાણો શુભ મૂર્હુત વિશે

શિવરાત્રીનો તહેવાર છે અને ભક્તોની ભીડ શિવમંદિરમાં જામી છે. આ તહેવાર 21 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવી રહ્યો છે.  પૂજાની સાથે વ્રત પણ ભક્તો આ દિવસે રાખે છે. અમે તમને જણાવીશું કે આ દિવસે કેવી રીતે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   […]

મહાશિવરાત્રીના દિવસે કેવી રીતે કરશો ભગવાન શિવની પૂજા? જાણો શુભ મૂર્હુત વિશે
TV9 WebDesk8

| Edited By: Bipin Prajapati

Jan 16, 2021 | 4:22 PM

શિવરાત્રીનો તહેવાર છે અને ભક્તોની ભીડ શિવમંદિરમાં જામી છે. આ તહેવાર 21 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવી રહ્યો છે.  પૂજાની સાથે વ્રત પણ ભક્તો આ દિવસે રાખે છે. અમે તમને જણાવીશું કે આ દિવસે કેવી રીતે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

-mahashivratri-is-celebrated-what-to-do-on-this-day

આ પણ વાંચો :   જાણો શા માટે ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી અને શું છે પૌરાણિક મહત્વ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહાશિવરાત્રી ભગવાન શંકરની પૂજાનો સૌથી સારો દિવસ માનવામાં આવે છે. આથી આ દિવસે વિધિવત રીતે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. શિવ પૂજા માટે એક શુદ્ધ પાત્ર લો અને તેમાં જળ ભરીને ગાયનું દૂધ, બિલિપત્ર ઉમેરીને શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ. આ ઉપરાંત ભગવાન શિવનો અભિષેક દૂધ અથવા ગંગાજળથી કરવામાં આવે તો પણ શુભ માનવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહાશિવરાત્રી માટે શુભમૂર્હુત ક્યારે?

mahashivratri-is-celebrated-what-to-do-on-this-day ચતુર્દશી તિથિનો પ્રારંભ સાંજે 5 વાગીને 20 મિનિટ 21 ફેબ્રુઆરીના રોજ થતો હોવાથી આ દિવસને શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ચતુદર્શી તિથિ સમાપ્તિને પણ શુભ માનવામાં આવે છે તો 22 ફેબ્રુઆરીના દિવસે સાંજે 7 વાગીને 2 મિનિટ પર પૂજા કરવી યોગ્ય રહેશે. આમ આ બંને મૂર્હુત પૂજા માટે સારા ગણવામાં આવે છે અને તે દરમિયાન ભગવાન શિવની પૂજા કરી શકાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati