ખાલી હાથે પાછી આવી BJP, બહુમતી હોય તો સરકાર બનાવે: સંજય રાઉત
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે સત્તાનો જંગ હજુ યથાવત છે. શરદ પવારે કહ્યું કે જલદીથી સરકાર બનવી જોઈએ. આ બાજુ શિવસેના અડગ છે અને પોતાનો મુખ્યમંત્રી ઈચ્છે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો […]
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે સત્તાનો જંગ હજુ યથાવત છે. શરદ પવારે કહ્યું કે જલદીથી સરકાર બનવી જોઈએ. આ બાજુ શિવસેના અડગ છે અને પોતાનો મુખ્યમંત્રી ઈચ્છે છે.
આ પણ વાંચો : શરદી અને ઉધરસને મિનિટોમાં જ મટાડશે આ ઘરેલું ઉપચાર! જુઓ VIDEO
ભાજપે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. જેને લઈને સંજય રાઉતે કટાક્ષ કર્યો છે. સંજય રાઉતે કહ્યું કે અમારી પાસે મુખ્યમંત્રી બનાવવામા માટે બહુમત છે. અમારે તે બતાવવાની જરુર નથી. વિધાનસભામાં અમે બહુમતી સાબિત કરીશું. અમારી પાસે વિકલ્પ છે અને વિકલ્પ વિના અમે નથી બોલતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ભાજપની રાજ્યપાલની મુલાકાત અંગે પણ સંજય રાઉતે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યપાલની પાસેથી ખાલી હાથે જ ભાજપ પાછી આવી છે, જો બહુમત હોય તો સરકાર બનાવે. આમ આ વિવાદ ઘેરો બનતો જાય છે અને મહારાષ્ટ્રમાં સીએમને લઈને ખેંચતાણ વધતી જતી દેખાય છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]