મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ NCP પ્રમુખ શરદ પવારે Tweet દ્વારા અજીત પવારના દાવાઓનો આપ્યો જવાબ

અજીત પવારના ટ્વીટ પછી NCP પ્રમુખ શરદ પવારે પણ ટ્વીટરનો સહારો લીધો છે. શરદ પવારે જવાબ આપતા કહ્યું કે, ભાજપ સાથે ગઠબંધન કરવાનો કોઈ સવાલ જ નથી. પોતાના ભત્રીજા અજીત પવારના નિવેદનને પણ ખોટું અને ભ્રામક ગણાવ્યું છે. NCP Chief, Sharad Pawar: There is no question of forming an alliance with BJP. NCP has unanimously […]

મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ NCP પ્રમુખ શરદ પવારે Tweet દ્વારા અજીત પવારના દાવાઓનો આપ્યો જવાબ
Follow Us:
| Updated on: Nov 24, 2019 | 2:12 PM

અજીત પવારના ટ્વીટ પછી NCP પ્રમુખ શરદ પવારે પણ ટ્વીટરનો સહારો લીધો છે. શરદ પવારે જવાબ આપતા કહ્યું કે, ભાજપ સાથે ગઠબંધન કરવાનો કોઈ સવાલ જ નથી. પોતાના ભત્રીજા અજીત પવારના નિવેદનને પણ ખોટું અને ભ્રામક ગણાવ્યું છે.

આ પણ વાંચોઃ ભાજપે ‘ઓપરેશન લોટસ’ની કરી શરુઆત, શું બચાવી શકશે મહારાષ્ટ્રમાં સરકાર?

અજીત પવારે ટ્વીટ દ્વારા શરદ પવારને પોતાના નેતા ગણાવ્યા હતા અને ભાજપ સાથે મળી મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર આપવાનો વાયદો કર્યો હતો. જે પહેલા અજીત પવારે PM મોદી, અમિત શાહ સહિત ભાજપના નેતાઓનો આભાર માન્યો હતો. સાથે કહ્યું હતું કે, ભાજપ-NCPની સરકાર જનહિતમાં કામ કરશે.અજીત પવારે એક ટ્વીટમાં વિશ્વાસ સાથે કહ્યું કે, હું NCPમાં છું અને હંમેશા રહીશ. અને શરદ પવાર સાહેબ અમારા નેતા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">