મહારાષ્ટ્રમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, છેલ્લા 24 કલાકમાં 169 પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત
દેશમાં કોરોનાની સૌથી વધારે ચિંતાજનક સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 169 પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત થયા છે અને 2 પોલીસકર્મીઓ મોતને ભેટી ચૂક્યા છે. રાજયમાં અત્યારસુધી 3,190 સુરક્ષાકર્મી કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને અત્યારસુધી કોરોનાથી રાજયમાં 241 સુરક્ષાકર્મીના મોત થયા છે. Web Stories View more અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો […]
દેશમાં કોરોનાની સૌથી વધારે ચિંતાજનક સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 169 પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત થયા છે અને 2 પોલીસકર્મીઓ મોતને ભેટી ચૂક્યા છે. રાજયમાં અત્યારસુધી 3,190 સુરક્ષાકર્મી કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને અત્યારસુધી કોરોનાથી રાજયમાં 241 સુરક્ષાકર્મીના મોત થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો