…તો શું મહારાષ્ટ્રમાં આ સરકાર બની તો મુંબઈ-અમદાવાદ બુલેટ પ્રોજેક્ટ થશે રદ?

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન મોદી સરકારનો એક ડ્રિમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને લઈને પણ રાજનીતિ શરુ થવા લાગી છે. એવી ચર્ચાઓ જોર પકડ્યું છે કે જો એનસીપી-કોંગ્રેસ-શીવસેનાની સરકાર બની તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બંધ કરી દેવાશે. આ તમામ નાણા ખેડૂતોના હિત માટે વાપરવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-શીવસેના-એનસીપીનું ગઠબંધન સરકાર બનાવવા માટે મીટિંગ કરી રહ્યું […]

...તો શું મહારાષ્ટ્રમાં આ સરકાર બની તો મુંબઈ-અમદાવાદ બુલેટ પ્રોજેક્ટ થશે રદ?
તસવીર પ્રતીકાત્મક છે.
Follow Us:
| Updated on: Nov 21, 2019 | 5:47 PM

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન મોદી સરકારનો એક ડ્રિમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને લઈને પણ રાજનીતિ શરુ થવા લાગી છે. એવી ચર્ચાઓ જોર પકડ્યું છે કે જો એનસીપી-કોંગ્રેસ-શીવસેનાની સરકાર બની તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બંધ કરી દેવાશે. આ તમામ નાણા ખેડૂતોના હિત માટે વાપરવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-શીવસેના-એનસીપીનું ગઠબંધન સરકાર બનાવવા માટે મીટિંગ કરી રહ્યું છે.  ત્યારે બુલેટ ટ્રેનના મુદ્દાએ પણ જોર પકડ્યું છે.

ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી

આ પણ વાંચો :   ક્રિકેટ/ શિખર ધવને હોસ્પિટલમાં પણ મચાવી ધૂમ, ટ્વીટ થઈ રહ્યું છે વાઈરલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">