ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે લડશે ચૂંટણી, પ્રથમવખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા ઠાકરે પરિવારના સભ્ય

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે મુંબઈમાં વર્લી વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે. આ પ્રથમ વખત હશે જ્યારે ઠાકરે પરિવારના કોઈ સભ્ય ચૂંટણી મેદાનમાં ઉભા થઈ રહ્યા છે. હાલમાં આદિત્ય ઠાકરે શિવસેનાની યુવા શાખા, યુવા સેનાના પ્રમુખ છે. મુંબઈની વર્લી સીટ અત્યારે શિવસેનાની પાસે જ છે. વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપીને આદિત્ય ઠાકરેને ટિકિટ આપવામાં […]

ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે લડશે ચૂંટણી, પ્રથમવખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા ઠાકરે પરિવારના સભ્ય
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 05, 2019 | 8:11 AM

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે મુંબઈમાં વર્લી વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે. આ પ્રથમ વખત હશે જ્યારે ઠાકરે પરિવારના કોઈ સભ્ય ચૂંટણી મેદાનમાં ઉભા થઈ રહ્યા છે.

હાલમાં આદિત્ય ઠાકરે શિવસેનાની યુવા શાખા, યુવા સેનાના પ્રમુખ છે. મુંબઈની વર્લી સીટ અત્યારે શિવસેનાની પાસે જ છે. વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપીને આદિત્ય ઠાકરેને ટિકિટ આપવામાં આવી છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આદિત્ય ઠાકરે શિવસેનાના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર હોઈ શકે છે. અત્યાર સુધી શિવસેના ચૂંટણીમાં કોઈ ચહેરા વગર ઉતરી છે પણ હવે તેમને રણનીતિમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ફાયદો થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે આદિત્ય ઠાકરેએ ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં ‘જન આર્શીવાદ યાત્રા’ કરી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ લોકોને, ખાસ કરીને યુવા મતદારોને તેમની સાથે જોડવાનો હતો. તેમાં આદિત્ય ઠાકરે સામાન્ય લોકોની સાથે જોડાવવામાં ખુબ સફળ પણ રહ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ શિવસેના 126 સીટો પર ચૂંટણી લડશે, ત્યારે ભાજપના ખાતામાં 144 સીટો આવી શકે છે, સાથે જ સહયોગી પાર્ટીઓને 18 સીટો આપવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ચૂંટણી પંચે તાજેતરમાં જ મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે મતદાન થશે અને મતગણતરી 24 ઓક્ટોબરે થશે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર હશે અને નામાંકન પાછુ લેવાની તારીખ 7 ઓક્ટોબર હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">