કોંગ્રેસના હાથમાંથી સરક્યું એક રાજ્ય! કમલનાથે આપ્યું રાજીનામું

મધ્યપ્રદેશમાં 17 દિવસથી ચાલી રહેલા રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા પછી ફ્લોર ટેસ્ટ પહેલા જ મુખ્યપ્રધાન કમલનાથે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. રાજીનામાંની જાહેરાત પહેલા કમલનાથે ભાજપ પર કોંગ્રેસ સરકારને અસ્થિર કરવાના આરોપ લગાવ્યા. તેમને કહ્યું કે ભાજપ યાદ રાખે કે આવતીકાલ પણ આવશે, સાચી હકીકતો સામે આવશે. #MadhyaPradeshPoliticalCrisis : Kamal Nath announces resignation ahead of […]

કોંગ્રેસના હાથમાંથી સરક્યું એક રાજ્ય! કમલનાથે આપ્યું રાજીનામું
Follow Us:
| Updated on: Oct 02, 2020 | 1:44 PM

મધ્યપ્રદેશમાં 17 દિવસથી ચાલી રહેલા રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા પછી ફ્લોર ટેસ્ટ પહેલા જ મુખ્યપ્રધાન કમલનાથે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. રાજીનામાંની જાહેરાત પહેલા કમલનાથે ભાજપ પર કોંગ્રેસ સરકારને અસ્થિર કરવાના આરોપ લગાવ્યા. તેમને કહ્યું કે ભાજપ યાદ રાખે કે આવતીકાલ પણ આવશે, સાચી હકીકતો સામે આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભાજપ પર ઘણા આરોપ લગાવતા કમલનાથે કહ્યું કે ભાજપે 22 ધારાસભ્યોને બંધક બનાવ્યા અને તે સમગ્ર દેશ બોલી રહ્યો છે. કરોડો રૂપિયા ખર્ચ કરીને રમત રમવામાં આવી રહી છે. એક મહારાજ અને તેમના 22 સાથીઓએ મળીને ષડયંત્ર રચ્યું. તેની સાચી હકીકત થોડા સમયમાં સામે આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજીનામાંની જાહેરાત કરતા પહેલા મુખ્યપ્રધાન કમલનાથે તેમની સરકારની સિદ્ધીઓ ગણાવી અને કહ્યું કે અમે લોકો માટે કામ કર્યુ પણ તે ભાજપ સરકારને ગમ્યું નહીં. અમારી સરકાર પર કોઈ પ્રકારનો આરોપ લાગ્યો નથી. ભાજપે ખેડૂતો સાથે છેતરપિંડી કરી પણ અમને તેમના માટે કામ ન કરવા દીધું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">