મધ્યપ્રદેશ: વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત, આજે નહીં થાય ફ્લોર ટેસ્ટ

મધ્યપ્રદેશની કમલનાથ સરકાર પર સંકટનું વાદળ હવે થોડા દિવસ માટે ટળી શકે તેવું જોવા મળી રહ્યું છે. આજે ફ્લોર ટેસ્ટ થવાની સંભાવના હતી પણ હવે વિધાનસભાની કાર્યવાહીને 26 માર્ચ સુધી ટાળી દેવામાં આવી છે. રાજ્યપાલ લાલજી ટંડને ધારાસભ્યોને નિયમનું પાલન કરવા માટે કહ્યું છે. #MadhyaPradesh Assembly session adjourned till 26th March, in view of #Coronavirus. […]

મધ્યપ્રદેશ: વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત, આજે નહીં થાય ફ્લોર ટેસ્ટ
Follow Us:
| Updated on: Mar 16, 2020 | 6:39 AM

મધ્યપ્રદેશની કમલનાથ સરકાર પર સંકટનું વાદળ હવે થોડા દિવસ માટે ટળી શકે તેવું જોવા મળી રહ્યું છે. આજે ફ્લોર ટેસ્ટ થવાની સંભાવના હતી પણ હવે વિધાનસભાની કાર્યવાહીને 26 માર્ચ સુધી ટાળી દેવામાં આવી છે. રાજ્યપાલ લાલજી ટંડને ધારાસભ્યોને નિયમનું પાલન કરવા માટે કહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામું આપવાની વાત કરી છે. ત્યારબાદ મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પર કટોકટી ચાલુ છે. ત્યારે સમગ્ર વિશ્વમાં અને દેશમાં કોરોના વાયરસના કહેરને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશમાં વિધાનસભાની કાર્યવાહીને 26 માર્ચ સુધી ટાળી દેવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: વિદેશ જવા માગતા લોકો રહેજો સાવધાન, અમદાવાદના 6 લોકો પાસે વિદેશ લઈ જવાના બહાને 70 લાખ રૂપિયાની ઠગાઈ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">