મધ્યપ્રદેશ: 16 માર્ચે કમલનાથ સરકારની અગ્નિ પરીક્ષા, રાજ્યપાલે ફ્લોર ટેસ્ટની કરી જાહેરાત

મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાની વચ્ચે શનિવારે મોડી રાત્રે રાજ્યપાલ લાલજી ટંડને ફ્લોર ટેસ્ટની તારીખની જાહેરાત કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઉથલપાથલ સહન કરી રહેલી કમલનાથ સરકાર રહેશે કે જશે, તેનો નિર્ણય હવે 16 માર્ચે એટલે કે સોમવારે થઈ જશે. Madhya Pradesh Governor Lalji Tandon: Floor test in #MadhyaPradesh Assembly to be held […]

મધ્યપ્રદેશ: 16 માર્ચે કમલનાથ સરકારની અગ્નિ પરીક્ષા, રાજ્યપાલે ફ્લોર ટેસ્ટની કરી જાહેરાત
Follow Us:
| Updated on: Mar 15, 2020 | 4:13 AM

મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાની વચ્ચે શનિવારે મોડી રાત્રે રાજ્યપાલ લાલજી ટંડને ફ્લોર ટેસ્ટની તારીખની જાહેરાત કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઉથલપાથલ સહન કરી રહેલી કમલનાથ સરકાર રહેશે કે જશે, તેનો નિર્ણય હવે 16 માર્ચે એટલે કે સોમવારે થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પહેલા શનિવારે ભાજપ નેતા ગોપાલ ભાર્ગવ, શિવરાજસિંહ ચૌહાણ, નરોત્તમ મિશ્રા અને ભૂપેન્દ્ર સિંહે રાજ્યપાલ લાલજી ટંડન સાથે ભોપાલમાં મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ભાજપ નેતાઓએ રાજ્યપાલને અપીલ કરી કે 16 માર્ચ પહેલા વિધાનસભા સત્ર બોલાવવામાં આવે અને બજેટ સત્ર પહેલા ફ્લોર ટેસ્ટ કરવવામાં આવે. તેમને રાજ્યપાલને આ ફ્લોર ટેસ્ટની વીડિયોગ્રાફી કરાવવાની માગ પણ કરી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ગાબડું, બે ધારાસભ્યોએ પક્ષમાંથી આપ્યું રાજીનામું

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">