કોરોના વાયરસથી રક્ષણ આપતા ચહેરાના માસ્ક માટે અમદાવાદની બોલબાલાઃ ચીનને પણ આપવો પડે છે ઓર્ડર

ચીનમાં કોરોના વાયરસ એક પછી એક લોકોના જીવ લઈ રહ્યું છે. તે સમયે ચીનને હવે ભારત યાદ આવી છે. જી હા, તમને એ જાણીને નવાઈ લાગશે કે, ભારતના બજારમાં રમકડાથી લઈ ઈલેક્ટ્રોનિક્સની વસ્તુઓ પર મેડ-ઈન-ચાઈના લખ્યું હોય છે. પરંતુ હવે જીવન રક્ષણ કરતા માસ્ક માટે ચીનને ભારત પર નિર્ભર રહેવું પડે છે. ચીનમાં સારી ગુણવત્તાના […]

કોરોના વાયરસથી રક્ષણ આપતા ચહેરાના માસ્ક માટે અમદાવાદની બોલબાલાઃ ચીનને પણ આપવો પડે છે ઓર્ડર
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Jan 31, 2020 | 2:28 PM

ચીનમાં કોરોના વાયરસ એક પછી એક લોકોના જીવ લઈ રહ્યું છે. તે સમયે ચીનને હવે ભારત યાદ આવી છે. જી હા, તમને એ જાણીને નવાઈ લાગશે કે, ભારતના બજારમાં રમકડાથી લઈ ઈલેક્ટ્રોનિક્સની વસ્તુઓ પર મેડ-ઈન-ચાઈના લખ્યું હોય છે. પરંતુ હવે જીવન રક્ષણ કરતા માસ્ક માટે ચીનને ભારત પર નિર્ભર રહેવું પડે છે. ચીનમાં સારી ગુણવત્તાના માસ્કની ખામી છે. જેને પુરી પાડવાનું કામ અમદાવાદની 4 જેટલી કંપની કરી રહી છે.

Mad by Ahmedabad Company's Quality facial masks Stock goes up to China, Thailand, Bangkok, Singapore

આ પણ વાંચોઃ સાબરકાંઠાના કોટડા PHC સેન્ટરના એક આરોગ્ય અધિકારીને ACBએ લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ચીનમાં કોરોના વાયરસના કારણે 200થી વધુ નાગરિકોના મોત થયા છે. કોરોના વાયરસે ચીનમાં હાહાકાર મચાવ્યો છે. મહામારીની હાલતથી બચવા ચીનના નાગરિકો જાહેરમાં કોથળીઓ પહેરી રહ્યાં છે. તો પ્લેનમાં પણ હેલમેટ પહેરીને બેસી રહ્યાં છે. જેને લઈ ચીનની સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઈ ચૂકી છે. ચીનમાં કોરોનાનો ભયને જોતા સ્થાનિક સરકારે લોકોને માસ્ક પહેરવા સલાહ આપી છે. પણ ચીન પાસે ગુણવત્તા યુક્ત માસ્ક ન હોવાથી ભારત સુધી હાથ લંબાવવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે, ચીનને આ માસ્ક અમદાવાદની ફેક્ટરી પુરા પાડી રહી છે. ગુજરાતમાં માસ્ક બનાવતી ચાર જ કંપનીઓ છે તેમણે ચીનની માંગને પહોંચી વળવા પ્રોડક્શન પણ વધારી દીધું છે.

Mad by Ahmedabad Company's Quality facial masks Stock goes up to China, Thailand, Bangkok, Singapore

કોરોના વાયરસને કારણે ચીન, થાઈલેન્ડ, બેનકોક, સિંગાપોર સહિતના દેશોમાં હાલ ગુજરાતભરમાંથી માસ્કનો સપ્લાય થઈ રહ્યા છે. કોરોના વાયરસ માટે N-95 પ્રકારના માસ્ક રક્ષણ આપતા હોય છે. જેને લઈને આ પ્રકારના માસ્કની ડિમાન્ડ વઘારે જોવા મળી રહી છે. જો કે, ફોરેન પોલિસીને કારણે આવા માસ્કનો સપ્લાય કરવામાં વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતમાં માત્ર 5-6 જ માસ્કના પ્રોડક્શન યુનિટ આવેલા છે. જેમાં રોજના 10 લાખ જેટલા માસ્કનું ઉત્પાદન કરવામાં આવે છે. જો કે ચીન સહિતના અન્ય દેશોમાંથી માસ્કની ડિમાન્ડ વધતા હવે માસ્કના ઉત્પાદકોએ પણ માસ્કનું પ્રોડક્શન વધારી દીધુ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">