રાજકોટ: એક વખત ફરી લૂંટેરી દુલ્હનની ટોળકી ઝડપાઈ, કુંવારા યુવકોને લગ્નની લાલચ આપી ખંખેરતા હતા રૂપિયા

રાજકોટમાં ફરી એક વખત લૂંટેરી દુલ્હનની ટોળકી ઝડપાઈ છે. પોલીસે એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે કે શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં એક યુવક સાથે છેતરપિંડી કર્યા બાદ યુવતી અન્ય યુવકોની શોધમાં હતી. Web Stories View more શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ? IPL […]

રાજકોટ: એક વખત ફરી લૂંટેરી દુલ્હનની ટોળકી ઝડપાઈ, કુંવારા યુવકોને લગ્નની લાલચ આપી ખંખેરતા હતા રૂપિયા
Follow Us:
| Updated on: Jan 13, 2020 | 6:45 AM

રાજકોટમાં ફરી એક વખત લૂંટેરી દુલ્હનની ટોળકી ઝડપાઈ છે. પોલીસે એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે કે શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં એક યુવક સાથે છેતરપિંડી કર્યા બાદ યુવતી અન્ય યુવકોની શોધમાં હતી.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેની બાતમી પોલીસને મળતા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ફલીત થયું છે કે આ ગેંગ મહારાષ્ટ્રની છે. નાગપુરથી યુવકોને પ્રેમજાળમાં કેવી રીતે ફસાવવા તેનું નેટવર્ક ચાલે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જેમાં પોલીસની ગીરફ્તમાં ઉભેલા બંને આરોપીઓ, યુવકોને શોધીને મહારાષ્ટ્રની સુંદર યુવતીઓ દેખાડી, તેમના લગ્ન કરાવતા હતા અને કોર્ટમાં રૂપિયા 1 લાખ 30 હજાર વસુલતા હતા અને લગ્ન થઈ ગયા બાદ ગણતરીના દિવસોમાં યુવતી રોકડ રકમ સહિતનો માલસામાન ઉઠાવી ફરાર થઈ જતી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">