લોક્સભા ચૂંટણી પરિણામોની વર્ષ-2014ની તુલનાએ વર્ષ-2019માં જુદા-જુદા રાજ્યોમાં અલગ અલગ પાર્ટીઓની પરિસ્થિતિ

લોકસભાના એગ્ઝીટ પોલ આવ્યા તો કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીને ઝટકો લાગ્યો હતો. પરંતુ જ્યારે પરિણામ આવ્યું તો સુનામી બરાબર જ લાગ્યું હશે. પરંતુ સમગ્ર રાજ્યોમાં વર્ષોથી પોતાની સત્તા કાયમ કરનારી લોકલ પાર્ટીઓની સ્થિતિ કેવી રહી તેનું એક વિશ્લેષણ અહીં છે. જે પાર્ટીઓ વર્ષોથી પોતાના રાજ્યમાં પોતાનું વર્ચસ્વ ધરાવે છે તે પાર્ટીઓ આ ચૂંટણીમાં કેટલી […]

લોક્સભા ચૂંટણી પરિણામોની વર્ષ-2014ની તુલનાએ વર્ષ-2019માં જુદા-જુદા રાજ્યોમાં અલગ અલગ પાર્ટીઓની પરિસ્થિતિ
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: May 24, 2019 | 1:02 PM

લોકસભાના એગ્ઝીટ પોલ આવ્યા તો કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીને ઝટકો લાગ્યો હતો. પરંતુ જ્યારે પરિણામ આવ્યું તો સુનામી બરાબર જ લાગ્યું હશે. પરંતુ સમગ્ર રાજ્યોમાં વર્ષોથી પોતાની સત્તા કાયમ કરનારી લોકલ પાર્ટીઓની સ્થિતિ કેવી રહી તેનું એક વિશ્લેષણ અહીં છે. જે પાર્ટીઓ વર્ષોથી પોતાના રાજ્યમાં પોતાનું વર્ચસ્વ ધરાવે છે તે પાર્ટીઓ આ ચૂંટણીમાં કેટલી સફળ રહી તેની લાંબી યાદી તમારી સામે છે. ભાજપની લહેર અને હવે સુનામી, જુઓ રાજ્યોમાં ભાજપ સિવાયની પાર્ટીઓનું પરફોર્મન્સ

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ક્રમ રાજ્ય પાર્ટીનું નામ 2019 2014
1 આંદામાન અને નિકોબાર દ્વિપ સમુહ  ભાજપ 0 1
  કોંગ્રેસ 1 0
2 આંધ્ર પ્રદેશ  TDP 3 15
  YSR 22 8
  ભાજપ 0 2
  કોંગ્રેસ 0 0
3 અરુણાચલ પ્રદેશ ભાજપ 2 1
  કોંગ્રેસ 0 1
4 આસામ ભાજપ 9 7
  કોંગ્રેસ 3 3
  AIUDF 1 3
  IND. 1 1
5 બિહાર ભાજપ 17 22
  LJP 6 6
  RJD 0 4
  RLSP 0 3
  કોંગ્રેસ 1 2
  JD(U) 16 2
  NCP 0 1
6 ચંદીગઢ ભાજપ 1 1
  કોંગ્રેસ 0 0
  AAP 0 0
7 છત્તીસગઢ ભાજપ 9 10
  કોંગ્રેસ 2 1
8 દાદરા અને નગર હવેલી ભાજપ 0 1
  કોંગ્રેસ 0 0
  અપક્ષ 1 0
9 દમણ અને દિવ ભાજપ 1 1
  કોંગ્રેસ 0 0
10 દિલ્હી ભાજપ 7 7
  કોંગ્રેસ 0 0
  AAP 0 0
11 ગોવા ભાજપ 1 2
  કોંગ્રેસ 1 0
12 ગુજરાત ભાજપ 26 26
  કોંગ્રેસ 0 0
13 હરીયાણા ભાજપ 10 7
  કોંગ્રેસ 0 1
  INLD 0 2
14 હિમાચલ પ્રદેશ ભાજપ 4 4
  કોંગ્રેસ 0 0
15 જમ્મુ અને કાશ્મીર ભાજપ 3 3
  કોંગ્રેસ 0 0
  PDP 0 3
  JKNC 3 0
16 ઝારખંડ ભાજપ 11 12
  કોંગ્રેસ 1 0
  JMM 1 2
  AJSU 1 0
17 કર્ણાટક ભાજપ 25 17
  કોંગ્રેસ 1 9
  JD(S) 1 2
  અપક્ષ 1 0
18 કેરલા ભાજપ 0 0
  કોંગ્રેસ 15 8
  CPI(M) 1 5
  IND. 0 2
  IUML 2 2
  CPI 0 1
  RSP 1 1
  KC(M) 1 1
19 લક્ષદ્વિપ કોંગ્રેસ 1 0
  NCP 0 1
20 મધ્યપ્રદેશ ભાજપ 28 27
  કોંગ્રેસ 1 2
  BSP 0 0
21 મહારાષ્ટ્ર ભાજપ 23 23
  કોંગ્રેસ 1 2
  શિવ સેના 18 18
  NCP 4 4
  SWP 0 1
  AIMIM 1 0
  અપક્ષ 1 0
22 મણીપુર ભાજપ 1 0
  કોંગ્રેસ 0 2
  NPF 1 0
  CPI 0 0
23 મેઘાલય ભાજપ 0 0
  કોંગ્રેસ 1 1
  NPP 1 1
24 મિઝોરમ કોંગ્રેસ 0 1
  MNF 1 0
25 નાગાલેન્ડ NPF 0 1
  કોંગ્રેસ 0 0
  NDPP 1 0
26 ઓરીસ્સા BJD 12 20
  ભાજપ 8 1
  કોંગ્રેસ 1 0
  CPI 0 0
27 પોંડીચેરી AINRC 0 1
  કોંગ્રેસ 1 0
28 પંજાબ ભાજપ 2 2
  કોંગ્રેસ 8 3
  SAD 2 4
  AAP 1 4
29 રાજસ્થાન ભાજપ 24 25
  કોંગ્રેસ 0 0
  RLP 1 0
30 સિક્કિમ ભાજપ 0 0
  કોંગ્રેસ 0 0
  SDF 0 1
  SKM 1 0
31 તમીલનાડુ ભાજપ 0 1
  કોંગ્રેસ 8 0
  AIADMK 1 37
  PMK 0 1
  DMK 23 0
  CPI 2 0
  CPI(M) 2 0
  IUML 1 0
  VCK 1 0
32 તેલંગાણા ભાજપ 4 1
  કોંગ્રેસ 3 2
  TRS 9 11
  TDP 0 1
  YSR 0 1
  AIMIM 1 1
33 ત્રીપુરા ભાજપ 2 0
  કોંગ્રેસ 0 0
  CPI (M) 0 2
34 ઉત્તર પ્રદેશ ભાજપ 62 71
  કોંગ્રેસ 1 2
  SP 5 5
  BSP 10 0
  AD 2 2
35 ઉત્તરાખંડ ભાજપ 5 5
  કોંગ્રેસ 0 0
36 પશ્ચિમ બંગાળ ભાજપ 18 2
  કોંગ્રેસ 2 4
  TMC 22 34
  CPI (M) 0 2

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">