રાહુલ ગાંધી પર મમતા બેનર્જીનો હુમલો, કહ્યું ‘રાહુલ બાળક છે’

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ એજ કહ્યું છે જે તેમને મેહસુસ કર્યુ છે. હુ તેના પર કોઈ ટિપ્પણી કરવા માગતી નથી. તે હજી બાળક છે. મમતા બેનર્જીએ બંગાળ સરકારની વિરૂધ્ધ રાહુલ ગાંધી દ્વારા લગાવેલા બધા જ આરોપને રદ કરી દીધા અને કહ્યું કે ‘તે હજી […]

રાહુલ ગાંધી પર મમતા બેનર્જીનો હુમલો, કહ્યું 'રાહુલ બાળક છે'
Follow Us:
| Updated on: Mar 28, 2019 | 6:21 AM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ એજ કહ્યું છે જે તેમને મેહસુસ કર્યુ છે. હુ તેના પર કોઈ ટિપ્પણી કરવા માગતી નથી. તે હજી બાળક છે.

મમતા બેનર્જીએ બંગાળ સરકારની વિરૂધ્ધ રાહુલ ગાંધી દ્વારા લગાવેલા બધા જ આરોપને રદ કરી દીધા અને કહ્યું કે ‘તે હજી બાળક છે’. ન્યૂનતમ આવકના રાહુલના વચન વિશે પુછતા મમતા બેનર્જીએ કહ્યું કે કોંગ્રેસે એક જાહેરાત કરી છે અને અમારા માટે તેના વિશે કોઈ ટિપ્પણી કરવી સારી નથી.

TV9 Gujarati

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ઉલ્લેખનીય છે કે થોડ દિવસ પહેલા પશ્ચિમ બંગાળના માલદામાં એક રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વામ પંથીઓ પર હુમલો કરતા કહ્યું હતુ કે હવે મમતા બેનર્જી અને વામ પંથીઓની વચ્ચે કોઈ અંતર રહ્યું નથી. તે એવા પ્રકારની સરકાર ચલાવે છે જ્યાં ખાલી તેમને બોલવાનો જ અધિકાર છે બીજા કોઈને નહી.

રાહુલ ગાંધીએ આરોપ લગાવતા કહ્યું કે છેલ્લા ઘણાં વર્ષોથી બંગાળમાં કઈ બદલાયુ નથી. મમતા બેનર્જીની સરકારમાં બંગાળમાં કોઈ વિકાસ થયો નથી. તેમને તેમના વચનો પુરા કર્યા નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">