લોકસભા ચૂંટણીમાં સની દેઓલની ચર્ચા ઘણી કરવામાં આવી પણ આ ફિલ્મી ગાયકે સૌથી વધુ માર્જીન સાથે વિરોધીને હરાવ્યા

લોક્સભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે જેમા દેશના ઘણી રાજનિતિક પાર્ટીઓ દ્વારા અલગ-અલગ સીટ પર બોલીવૂડ સ્ટાર્સને ચૂંટણીના રંગમંચ પર ઉતર્યા હતા. આમા ઘણા એક્ટર્સ અને સિંગર પણ સામેલ હતા. સની દેઓલ, હેમા માલિની, જયા પ્રદા અને રવિ કિશન જેવા બોલીવુડ સ્ટાર્સની સાથે સિંગર પણ હતા.   Web Stories View more 30 લાખની હોમ લોન […]

લોકસભા ચૂંટણીમાં સની દેઓલની ચર્ચા ઘણી કરવામાં આવી પણ આ ફિલ્મી ગાયકે સૌથી વધુ માર્જીન સાથે વિરોધીને હરાવ્યા
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: May 24, 2019 | 2:31 PM

લોક્સભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે જેમા દેશના ઘણી રાજનિતિક પાર્ટીઓ દ્વારા અલગ-અલગ સીટ પર બોલીવૂડ સ્ટાર્સને ચૂંટણીના રંગમંચ પર ઉતર્યા હતા. આમા ઘણા એક્ટર્સ અને સિંગર પણ સામેલ હતા. સની દેઓલ, હેમા માલિની, જયા પ્રદા અને રવિ કિશન જેવા બોલીવુડ સ્ટાર્સની સાથે સિંગર પણ હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં આ 25 બેઠક પર દેશના દિગ્ગજ નેતાઓ પોતાની કિસ્મત અજમાવી રહ્યા હતા અને કેટલાક હારી ગયા

આ બધા બોલીવુડ સ્ટાર્સમાંથી એક એવા સિંગર છે કે જેમણે સની દેઓલ, હેમા માલિની અને જયા પ્રદા જેવા સુપરસ્ટાર્સને પાછળ રાખી સૌથી વધારે મતના માર્જીનથી જીત મેળવી છે. આ સૂફી સિંગર છે હંસરાજ હંસ કે જેમણે ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ભાજપની સીટ પર ચૂંટણી લડી હતી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને 5.54 લાખ મતના માર્જીનથી હરાવ્યા છે.

ગોરખપુરમાં રવિ કિશને 3.16 લાખ મત, હેમા માલિનીએ 2.93 લાખ મત અને સની દેઓલે 82 હજાર મતથી જીત મેળવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">