Breaking NEWS: આજે થઇ શકે છે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત, સાંજે પાંચ કલાકે પત્રકાર પરિષદ

લોકસભાની ચૂંટણીની તારીખો અંગે આખરે આજે જાહેરાત થઇ શકે છે. ચૂંટણી પંચે સાંજે 5 કલાકે પત્રકાર પરિષદ બોલાવી છે. દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી  સુનીલ અરોરા સીધી જ જાહેરાત કરી શકે છે. Election Commission of India to hold a press conference at 5pm today #TV9News Web Stories View more અંબાણી પરિવારની દીકરી ઈશા […]

Breaking NEWS: આજે થઇ શકે છે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત, સાંજે પાંચ કલાકે પત્રકાર પરિષદ
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Mar 22, 2019 | 7:11 AM

લોકસભાની ચૂંટણીની તારીખો અંગે આખરે આજે જાહેરાત થઇ શકે છે. ચૂંટણી પંચે સાંજે 5 કલાકે પત્રકાર પરિષદ બોલાવી છે. દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી  સુનીલ અરોરા સીધી જ જાહેરાત કરી શકે છે.

Election Commission of India to hold a press conference at 5pm today #TV9News

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

Election Commission of India to hold a press conference at 5pm today#TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, ९ मार्च, २०१९

અત્રે નોંધનીય છે કે ગત લોકસભાની ચૂંટણી સમયે પણ જાહેરાત વિજ્ઞાન ભવનથી થઈ હતી અને તારીખોની જાહેરાત રવિવાર જ કરવામાં આવી હતી. આ પહેલાં પૂર્વ મુખ્ય ચૂંટણી પ્રધાન ડૉ. એસવાય કુરેશીએ ટ્વિટર પર આંકડા જાહેર કર્યા છે. જેના અનુસાર, 2004માં 29 ફેબ્રુઆરીસ 2009 માં 2 માર્ચ અને 2014માં 5 માર્ચના ચૂંટણીની તારીખો જાહેર કરી હતી.

આ પણ વાંચો : ચૂંટણી પંચનો કડક આદેશ, ચૂંટણી પ્રચાર દરમિયાન સેના જવાનોના ફોટાના ઉપયોગ કરવા પર લગાવ્યો પ્રતિબંધ

આ સાથે જ આજ સાંજથી જ આચારસહિંત લાગુ થઇ શકે છે. તેમજ 9 ભાગોમાં લોકસભાની ચૂંટણી યોજાઇ શકે છે તેવી પણ માહિતી સૂત્ર દ્વારા મળી રહી છે. તેમજ પ્રથમ ચરણનું મતદાન 10 એપ્રિલથી શરૂ થઈ શકે છે.

Lok Sabha election 2019 dates likely to be announced today at 5 pm #LokSabhaElections2019 #TV9News

Lok Sabha election 2019 dates likely to be announced today at 5 pmઆજે સાંજ પાંચ કલાકે લોકસભા ચૂંટણી 2019ની થઇ શકે છે જાહેરાત #LokSabhaElections2019 #TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, ९ मार्च, २०१९

આ વખતે ચૂંટણીની જાહેરાતમાં મોડુ થઇ રહ્યું હોવાની લાંબા સમયથી અટકળો લગવવામાં આવી રહી છે. કોંગ્રેસ નેતા અહમદ પટેલે ટ્વિટ કરી ભાજપ અને કેન્દ્રીય ચૂંટણી પંચ પર નિશાનો સાધ્યો હતો. 2014માં 7 એપ્રિલથી 12 મે સુધીમાં 9 ચરણમાં મતદાન થયું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">