VIDEO: થરાદમાં તીડનો ત્રાસ! ત્રાસવાદી તીડથી જગતનો તાત બેહાલ, ક્યારે આવશે તીડની સમસ્યાનો અંત?
બનાસકાંઠાના થરાદમાં તો તીડનો આતંક ફેલાયેલો છે. જ્યાં જુઓ ત્યાં તીડ જ તીડ જોવા મળે છે. ધૂળની ડમરીઓની જેમ તીડની ડમરી ઉડતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. ખેતરમાં રહેલા પાકનો નાશ થઈ ગયો છે. ખેડૂતો એટલી હદે પાયમાલ થયા છે કે, હવે તેમની પાસે કોઈ […]
બનાસકાંઠાના થરાદમાં તો તીડનો આતંક ફેલાયેલો છે. જ્યાં જુઓ ત્યાં તીડ જ તીડ જોવા મળે છે. ધૂળની ડમરીઓની જેમ તીડની ડમરી ઉડતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. ખેતરમાં રહેલા પાકનો નાશ થઈ ગયો છે. ખેડૂતો એટલી હદે પાયમાલ થયા છે કે, હવે તેમની પાસે કોઈ રસ્તો રહ્યો જ નથી. આભમાં તીડનું સામ્રાજ્ય હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. નાના બાળકોથી લઈને મોટેરા સુધી તમામ ખેડૂત પરિવાર તીડને ભગાડવા કામે લાગ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: પોલીસ પર પથ્થરમારો કરનારા 5 ની ધરપકડ, CAA ના વિરોધમાં કર્યો હતો પથ્થરમારો, જુઓ VIDEO