ભારત લોકડાઉન: મહામારીની વચ્ચે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવ્યા સૌરવ ગાંગૂલી, કરશે આ કામ

કોરોના વાયરસના ખતરાને વધવાથી રોકવા માટે વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન કરી દીધું છે. આ ગંભીર સમસ્યા માટે આ પગલું ખૂબ જરૂરી હતું પણ આ લોકડાઉનમાં સૌથી વધારે સમસ્યા એ લોકો માટે છે, જેમના ઘરમાં રાશન ના હોવાના કારણે ઘરનો ચુલો સળગશે નહીં. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી […]

ભારત લોકડાઉન: મહામારીની વચ્ચે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવ્યા સૌરવ ગાંગૂલી, કરશે આ કામ
Follow Us:
| Updated on: Mar 26, 2020 | 4:45 AM

કોરોના વાયરસના ખતરાને વધવાથી રોકવા માટે વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન કરી દીધું છે. આ ગંભીર સમસ્યા માટે આ પગલું ખૂબ જરૂરી હતું પણ આ લોકડાઉનમાં સૌથી વધારે સમસ્યા એ લોકો માટે છે, જેમના ઘરમાં રાશન ના હોવાના કારણે ઘરનો ચુલો સળગશે નહીં.

Security deployment in Navsari, amid complete 21 day national lockdown lockdown ni sthiti ne pagle Navsari jila ma kadkai thi palan karavava police kam e lagi

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ મુશ્કેલ સમયમાં બધાએ એકબીજાનું ધ્યાન રાખવું પડશે. પૂર્વ ભારતીય કેપ્ટન અને BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગૂલી આ પડકારમાં લોકોની મદદ માટે આગળ આવ્યા છે. તેમને 21 દિવસના લોકડાઉનમાં જરૂરિયાતમંદ લોકો માટે 50 લાખ રૂપિયાના ચોખા વહેંચવાનું વચન આપ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સૌરવ ગાંગુલીએ આ મુશ્કેલ સમયમાં પરેશાન થઈ રહેલા લોકોની જરૂરિયાતને સમજી છે. તે છેલ્લા કેટલાક દિવસોથી સતત કોરોનાથી બચવા માટે લોકોને ઘરમાં રહેવાની અપીલ પણ કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગાંગૂલીએ આ પહેલા પણ મદદની જાહેરાત કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તે આ સંકટમાં કોરોના વાયરસના કારણે લોકોને એકાંતવાસમાં જવા માટે ઈડન ગાર્ડન્સ ક્રિકેટ સ્ટેડિયમને ઉપયોગ કરવાની પરવાનગી આપશે. ત્યારે ગાંગૂલીએ કહ્યું હતું કે સરકાર અમને કહેશે તો અમે તમામ સુવિધાઓ તેમને સૌંપી દઈશું. આ સમયમાં તે કોઈ પણ પ્રકારે મદદ કરી શકે છે તો તે કરશે.

આ પણ વાંચો: VIDEO: વતનમાં ચાલીને જતા શ્રમિકોની મદદે નાયબ મુખ્યપ્રધાન, બસ સેવા ઉપલબ્ધ કરાવી

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">