LIVE UPDATES: 5 રાજ્યોની ચૂંટણીના પરિણામોની પળેપળની ખબર, માત્ર એક ક્લિક પર

લોકસભાની ચૂંટણી પહેલાની સત્તાની સેમીફાઈનલ મનાતી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર આજે સૌ કોઈની નજર છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં યોજાયેલી ચૂંટણીની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. મધ્ય પ્રદેશમાં 230 બેઠકો Web Stories View more 30 લાખની હોમ […]

LIVE UPDATES: 5 રાજ્યોની ચૂંટણીના પરિણામોની પળેપળની ખબર, માત્ર એક ક્લિક પર
Election Results 2018
Follow Us:
| Updated on: Dec 11, 2018 | 3:08 AM

લોકસભાની ચૂંટણી પહેલાની સત્તાની સેમીફાઈનલ મનાતી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર આજે સૌ કોઈની નજર છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં યોજાયેલી ચૂંટણીની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે.

Election Results 2018

Election Results 2018

રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

મધ્ય પ્રદેશમાં 230 બેઠકો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

છત્તીસગઢમાં 90 બેઠકો

તેલંગાણામાં 119 બેઠકો અને

મિઝોરમમાં કુલ 40 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

મહત્ત્વનું તો એ છે કે આ પાંચેય રાજ્યોમાં ભારે મતદાન થયું હતું.

મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં છેલ્લા 15 વર્ષથી ભાજપ સત્તા પર છે તો રાજસ્થાનમાં ગઈ ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી.

પાંચેય રાજ્યોની ચૂંટણીની મતગણતરીની પળેપળની ખબર જાણવા ક્લિક કરો:

ELECTION LIVE UPDATES

Election Results 2018

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">