વલસાડઃ ઉમરગામના ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ ઝડપાઇ, બીયર અને વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્ત
વલસાડના ઉમરગામના ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ ઝડપાઇ છે. ભીલાડ પોલીસે કરજ ગામમાં ચાલતી દારૂની મહેફિલ ઝડપી અને 18 વાહનો સાથે 9 નબીરાઓની ધરપકડ કરી. 9 નબીરાઓ પોલીસને હાથ-તાળી આપવામાં સફળ રહ્યા હતા. પોલીસે મોટાપાયે બીયર, વિદેશી દારૂ અને વાહન સહિત 31.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચાલુ મહેફિલમાં પોલીસે રેડ કરતા અફરા તફરી સર્જાઇ […]
વલસાડના ઉમરગામના ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ ઝડપાઇ છે. ભીલાડ પોલીસે કરજ ગામમાં ચાલતી દારૂની મહેફિલ ઝડપી અને 18 વાહનો સાથે 9 નબીરાઓની ધરપકડ કરી. 9 નબીરાઓ પોલીસને હાથ-તાળી આપવામાં સફળ રહ્યા હતા. પોલીસે મોટાપાયે બીયર, વિદેશી દારૂ અને વાહન સહિત 31.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચાલુ મહેફિલમાં પોલીસે રેડ કરતા અફરા તફરી સર્જાઇ હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો