24 કલાક દરમિયાન રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

રાજ્યમાં 24 કલાક દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દાહોદ, પંચમહાલ, અને તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. Web Stories View more Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે? અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો […]

24 કલાક દરમિયાન રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jul 05, 2019 | 2:46 AM

રાજ્યમાં 24 કલાક દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દાહોદ, પંચમહાલ, અને તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: મોદી સરકાર-2નું પ્રથમ બજેટ, TV9 ગુજરાતીની વેબસાઈટ પર મેળવો પળપળની અપડેટ

જ્યારે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. મહત્વનું છે કે અમદાવાદમાં સિઝનનો 16 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">