લાયસન્સ કઢાવનારા લોકો માટે ખુશખબર, રાજ્ય સરકારે આજથી લાગૂ કર્યો આ નવો નિયમ, જુઓ VIDEO

રાજ્ય સરકારે એક મહત્વનો નિયમ આજથી લાગૂ કર્યો છે. લાયસન્સ કઢાવવા માટે ટ્રાન્સપોર્ટ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે કે રાજ્યમાં કોઈપણ જિલ્લામાં લાયસન્સની પ્રક્રિયા કરી શકાશે. કોઈ પણ જિલ્લાના નાગરિક અન્ય જિલ્લામાંથી પણ લાયસન્સની પ્રક્રિયા કરી શકશે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે […]

લાયસન્સ કઢાવનારા લોકો માટે ખુશખબર, રાજ્ય સરકારે આજથી લાગૂ કર્યો આ નવો નિયમ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 03, 2019 | 6:52 AM

રાજ્ય સરકારે એક મહત્વનો નિયમ આજથી લાગૂ કર્યો છે. લાયસન્સ કઢાવવા માટે ટ્રાન્સપોર્ટ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે કે રાજ્યમાં કોઈપણ જિલ્લામાં લાયસન્સની પ્રક્રિયા કરી શકાશે. કોઈ પણ જિલ્લાના નાગરિક અન્ય જિલ્લામાંથી પણ લાયસન્સની પ્રક્રિયા કરી શકશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ટ્રાન્સપોર્ટ વિભાગે લાયસન્સની પ્રક્રિયામાં વેડફાતો સમય બચાવવા પ્રયત્ન કર્યો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં કોઈ પણ જિલ્લામાં લાયસન્સ કાઢવાની પ્રક્રિયાનો નવો નિયમ આજથી લાગૂ કરી દેવામાં આવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">