વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજકીય નેતાઓ Twitter પર શુભકામનાઓ પાઠવી

PM મોદી પોતાના 69મા જન્મ દિવસે ગુજરાતમાં છે અને મા નર્મદાના વધામણાં કરશે. PM મોદી કેવડિયા કોલોની પહોંચ્યા છે. કેવડિયામાં તેઓ વિકસી રહેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે રાજકીય નેતાઓ ટ્વીટર પર તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. दृढ़ इच्छाशक्ति, निर्णायक नेतृत्व और अथक परिश्रम के प्रतीक देश के सर्वाधिक लोकप्रिय नेता […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજકીય નેતાઓ Twitter પર શુભકામનાઓ પાઠવી
Follow Us:
| Updated on: Sep 17, 2019 | 3:50 AM

PM મોદી પોતાના 69મા જન્મ દિવસે ગુજરાતમાં છે અને મા નર્મદાના વધામણાં કરશે. PM મોદી કેવડિયા કોલોની પહોંચ્યા છે. કેવડિયામાં તેઓ વિકસી રહેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે રાજકીય નેતાઓ ટ્વીટર પર તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટર પર લખ્યું છે કે- દ્રઢ ઈચ્છાશક્તિ, નિર્ણાયક નેતૃત્વ અને અથાક પરિશ્રમના પ્રતિક દેશના સર્વાધિક લોકપ્રિય નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામના.

સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે ટ્વીટર પર લખ્યું છે કે- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ અને હાર્દિક શુભકામનાઓ.હું તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ટ્વીટર પર લખ્યું છે કે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમારા જન્મદિવસ પર તમારા લાંબા અને તંદુરસ્ત જીવન માટે મારી પ્રાર્થના.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">