VIDEO: રાજકોટમાં બિસ્માર રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા લોકો, લોકોને થઈ ગયા કમરદર્દ !
સરકારે પહેલા દિવાળી સુધીમાં રસ્તાઓ ઠકી કરવામાં આવશે તેમ વચન આપ્યું ત્યારબાદ દિવાળી પછી રસ્તાઓ ઠીક થઈ જશે તેવું આશ્વાસન આપ્યું. પરંતુ હજુ પણ રાજકોટના કેટલાક વિસ્તારના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ પણ વાંચો: શું હવે ફિલ્મોમાં નહીં નજર આવે ‘બિગ-બી’? સદીના મહાનાયક અમિતાભ બચ્ચને આપ્યા […]
સરકારે પહેલા દિવાળી સુધીમાં રસ્તાઓ ઠકી કરવામાં આવશે તેમ વચન આપ્યું ત્યારબાદ દિવાળી પછી રસ્તાઓ ઠીક થઈ જશે તેવું આશ્વાસન આપ્યું. પરંતુ હજુ પણ રાજકોટના કેટલાક વિસ્તારના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
આ પણ વાંચો: શું હવે ફિલ્મોમાં નહીં નજર આવે ‘બિગ-બી’? સદીના મહાનાયક અમિતાભ બચ્ચને આપ્યા નિવૃતિના સંકેત
રાજકોટના ગોંડલ રોડ ચોકડી વિસ્તારમાં હજુ પણ બિસ્માર રસ્તાઓને લોકો પરેશાન છે. શહેર અને હાઇવેને જોડતી મુખ્ય ચોકડી પર દરરોજ હજારોની સંખ્યામાં વાહનો અહીંથી પસાર થાય છે. છતાં પણ તંત્ર દ્વારા રસ્તા સુધાર માટે કોઇ જ પગલાં લેવામાં નથી આવતા જેથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો