સુરત: મહિલા PSIએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી કર્યો આપઘાત

  • Kunjan Shukal
  • Published On - 16:23 PM, 5 Dec 2020
Lady PSI shots herself dead with service revolver, Surat

સુરતમાં મહિલા PSIએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યાનો બનાવ બન્યો છે. ઉધના પોલીસ સ્ટેશનમાં આ મહિલા PSI ફરજ બજાવતા હતા. કક્ષાવાડી પોલીસ ક્વાર્ટરમાં આપઘાત કર્યો હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે આપઘાત કયા કારણસર કર્યો તે વિશે કોઈ સ્પષ્ટ માહિતી મળી રહી નથી પણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોરોના વેક્સિનને લઇને સુરત મનપાનો સૌ-પ્રથમ ડેટા તૈયાર થયો, 28,500 આરોગ્ય કર્મચારીઓને સૌપ્રથમ વેક્સિન અપાશે

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો