જુઓ એક્સક્લુઝીવ વિડીયોમાં કેવી રીતે ભારત ચીન સરહદ પર ઉડાન ભરે છે ભારતીય વાયુસેનાના વિમાનો, યુધ્ધ માટે તૈયાર

લદાખની ગલવાન ખીણમાં ભારતીય સૈનિકો અને ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) વચ્ચે થયેલ હિંસક અથડામણ બાદ, ભારતીય સૈન્યે, ચીન સરહદ પર ચોકસાઈ વધારી દીધી છે. વાયુસેના દ્વારા  લડાકુ વિમાન અને હેલિક્રોપ્ટર મારફતે સતત ભારતીય સરહદનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે, અને ચીનને સંદેશો પણ આપી રહ્યુ છે કે ભારત યુધ્ધ માટે તૈયાર છે. જુઓ વિડીયો

Follow Us:
| Updated on: Jun 17, 2020 | 8:22 AM

લદાખની ગલવાન ખીણમાં ભારતીય સૈનિકો અને ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) વચ્ચે થયેલ હિંસક અથડામણ બાદ, ભારતીય સૈન્યે, ચીન સરહદ પર ચોકસાઈ વધારી દીધી છે. વાયુસેના દ્વારા  લડાકુ વિમાન અને હેલિક્રોપ્ટર મારફતે સતત ભારતીય સરહદનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે, અને ચીનને સંદેશો પણ આપી રહ્યુ છે કે ભારત યુધ્ધ માટે તૈયાર છે. જુઓ વિડીયો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

g clip-path="url(#clip0_868_265)">