પંજાબની ત્રણ હાર બાદ હવે ચાહકોના નિશાના પર લાગ્યા અનિલ કુંબલે, આ કારણો દર્શાવી કરાઈ રહ્યા છે આક્ષેપ

T-20 લીગમાં આ વખતની સિઝનમાં અનુભવી ખેલાડી અનિલ કુંબલેનું કોચિંગ અને દિગ્ગજ ખેલાડીઓની ભરમારને લઈને કિંગ્સ ઈલેવન પંજાબ માટે આશા હતી કે ટીમ સારુ પ્રદર્શન કરશે. જો કે તેની સામે અત્યાર સુધીમાં પંજાબે રમેલી ચાર મેચમાંથી ત્રણ મેચમાં હાર સ્વીકારી હતી. તેમાંથી દિલ્હી કેપીટલ્સ અને રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તો જીતેલી બાજી હારી જવાનો વખત […]

પંજાબની ત્રણ હાર બાદ હવે ચાહકોના નિશાના પર લાગ્યા અનિલ કુંબલે, આ કારણો દર્શાવી કરાઈ રહ્યા છે આક્ષેપ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 02, 2020 | 8:24 PM

T-20 લીગમાં આ વખતની સિઝનમાં અનુભવી ખેલાડી અનિલ કુંબલેનું કોચિંગ અને દિગ્ગજ ખેલાડીઓની ભરમારને લઈને કિંગ્સ ઈલેવન પંજાબ માટે આશા હતી કે ટીમ સારુ પ્રદર્શન કરશે. જો કે તેની સામે અત્યાર સુધીમાં પંજાબે રમેલી ચાર મેચમાંથી ત્રણ મેચમાં હાર સ્વીકારી હતી. તેમાંથી દિલ્હી કેપીટલ્સ અને રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તો જીતેલી બાજી હારી જવાનો વખત સર્જાયો હતો. હવે ટીમના કોચ અનિલ કુંબલેએ આ ખરાબ પ્રદર્શન પછી આલોચનાકારોના નિશાના પર લાગ્યા છે. એટલું જ નહીં ચાહકોએ તો કુંબલેની સાથે રાહુલ પર પણ કર્ણાટકના ખેલાડીઓને તક આપવાને લઈને આક્ષેપો કર્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે તો કોચ પદેથી જ કુંબલેને હટાવી દેવા માટે માંગ કરી છે. તેમ જ તેના બદલે એંડી ફ્લાવરને નિમવા માટે સુધીનું કહી દીધુ છે.

KXIP ni 3 har bad have chahko na nishanna par lagya anil kumble aa karano darshavi karai rahya che aakshep

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કરુણ નાયકની તકને લઈને નારાજગી

કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ગુરુવારે રમાઈ ચુકેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના હાથે 48 રને હાર ખમવી પડી હતી. જે પછી તો પંજાબના સમર્થકોએ અનિલ કુંબલેને લઈને ખુબ જ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પ્રશંસકોએ તો સોશિયલ મીડિયા પર અનિલ કુંબલે પર કર્ણાટકના ખેલાડીઓ પર કારણ વિના જ મોકા આપવાના આરોપ લગાવ્યા છે. જો કે ચાહકોએ કેએલ રાહુલ અને મયંક અગ્રવાલની ટીમમાં હાજરીને સાચી દર્શાવી છે. જ્યારે કરણ નાયર અને કૃષ્ણપ્પા ગૌતમને રમાડવા પર ગુસ્સો ઠાલવ્યો છે. કરુણ નાયર ત્રણ બોલ રમીને શુન્ય પર જ આઉટ થયો હતો. જ્યારે ગૌતમની છેલ્લી ઓવરમાં મુંબઈના બેટ્સમેનોએ 25 રન ઝુડી લીધા હતા. કરુણ નાયરે ચાર મેચમાં માત્ર 16 રન જ બનાવ્યા છે. કિંગ્સ ઈલેવન પંજાબના બેટ્સમેન કરુણ નાયરે અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં પોતાના પ્રદર્શનને દર્શાવવામાં નિષ્ફળ નિવડ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કરુણને મુંબઈના સામેની મેચમાં ત્રીજા નંબરના ખેલાડી તરીકે ઉતારવામાં આવ્યો હતો. જેમાં એ માત્ર ત્રણ જ બોલ રમીને સ્પીન બોલર કૃણાલ પંડ્યાના બોલ પર શુન્ય રને આઉટ થઈ પેવેલીયન પરત ફર્યો હતો. કરુણે અત્યાર સુધીમાં તે ચાર મેચ રમીને માત્ર 16 રન બનાવી શક્યો છે.  એટલા માટે જ હવે સોશિયલ મીડિયા પર ચાહકોએ દેકારો મચાવ્યો છે અને મનદિપ સિંહને સમાવવા માંગ કરી મુકી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">