કચ્છના નલિયામાં તાપમાનનો પારો ગગડયો, વહેલી સવારે નોંધાયું 8.8 ડિગ્રી તાપમાન

છેલ્લા કેટલાક દિવસોથી કચ્છના નલિયામાં તાપમાનનો પારો ગગડ્યો છે. નલિયામાં આજે સવારે 8.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જયારે ભૂજમાં 13.8 અને કંડલામાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં 3 દિવસ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે કચ્છ સહિત રાજયના અન્ય શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.   Web Stories View more 30 લાખની હોમ […]

કચ્છના નલિયામાં તાપમાનનો પારો ગગડયો, વહેલી સવારે નોંધાયું 8.8 ડિગ્રી તાપમાન
Follow Us:
| Updated on: Nov 29, 2020 | 2:53 PM

છેલ્લા કેટલાક દિવસોથી કચ્છના નલિયામાં તાપમાનનો પારો ગગડ્યો છે. નલિયામાં આજે સવારે 8.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જયારે ભૂજમાં 13.8 અને કંડલામાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં 3 દિવસ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે કચ્છ સહિત રાજયના અન્ય શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">