કચ્છમાં સી.આર પાટીલના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા

કચ્છમાં સી.આર પાટીલના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા

કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, પરંતુ ભાજપના નેતાઓ માટે જાણે સોશિયલ ડિસ્ટન્સના નિયમો લાગું પડતા જ નથી. કચ્છમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ ફરી એક વખત સોશિયલ ડિસટન્સના નિયમોના ધજાગરા ઉડાડ્યા. કચ્છમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. ત્યારે તેમના સ્વાગત માટે ભેગા થયેલા ભાજપના આગેવાનો તેમજ કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડાડ્યા. એરપોર્ટ પર સુરક્ષાકર્મીની સૂચના હોવા છતાં ભાજપનાં નેતાઓ સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati