કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ બેબાકળા બનેલા પાકિસ્તાને ગુજરાતની સરહદ નજીક SSG કમાન્ડો તૈનાત કર્યાં

કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન બેબાકળું અને ડરી ગયું છે. કાશ્મીર પરથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન હવે નવું ષડયંત્ર રચી રહ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને ગુજરાતની સરહદ નજીક એસએસજી(ssg) કમાન્ડો તૈનાત કર્યાં છે. પાકિસ્તાનના ઈકબાલ બાવજા પોસ્ટ ઉપર પોતાના કમાન્ડોને તૈનાત કર્યાં છે. આ પણ વાંચો: અનુરાગ કશ્યપ ફરી એક વખત સપડાયા વિવાદમાં, […]

કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ બેબાકળા બનેલા પાકિસ્તાને ગુજરાતની સરહદ નજીક SSG કમાન્ડો તૈનાત કર્યાં
Follow Us:
| Updated on: Aug 22, 2019 | 5:24 AM

કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન બેબાકળું અને ડરી ગયું છે. કાશ્મીર પરથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન હવે નવું ષડયંત્ર રચી રહ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને ગુજરાતની સરહદ નજીક એસએસજી(ssg) કમાન્ડો તૈનાત કર્યાં છે. પાકિસ્તાનના ઈકબાલ બાવજા પોસ્ટ ઉપર પોતાના કમાન્ડોને તૈનાત કર્યાં છે.

આ પણ વાંચો: અનુરાગ કશ્યપ ફરી એક વખત સપડાયા વિવાદમાં, sacred games-2ને લઈને નોંધાઈ ફરિયાદ

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સુત્રોનું માનવું છે કે, કમાન્ડોનો ઉપયોગ ત્યાં તૈનાત ભારતીય સુરક્ષા દળો સામે ઓપરેશન કરવા થઇ શકે છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનની સેનાની હરકતના પગલે ભારતીય સેના પણ હરકતમાં આવી ગઇ છે. અને આ વિસ્તારમાં સુરક્ષા પણ વધારી દીધી છે.. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા સરક્રિક વિસ્તારમાં અવાનર નવાર શંકાસ્પદ પાકિસ્તાની લોકોને પકડવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">