સરક્યુલેશનના લીધે યથાવત રહેશે વરસાદ, આ વિસ્તારોમાં છે તોફાની વરસાદની આગાહી

ગુજરાતમાં મેઘમહેર છે અને વડોદરામાં તો મેઘતાંડવ સર્જાયું છે. હવામાન વિભાગ દ્રારા હજુપણ 5 દિવસ સારો વરસાદ પડશે એવી આગાહી આપી છે. સરક્યુલેશનના કારણે હવામાન વિભાગે એવી આશા વ્યક્ત કરી છે વરસાદની સ્થિતિ ગુજરાતમાં યથાવત રહેશે. આમ ગુજરાતમાં ખેડૂતો માટે આનંદના સમાચાર છે કે આગામી પાંચ દિવસ સુધી મેઘમહેર યથાવત રહેશે. Web Stories View more […]

સરક્યુલેશનના લીધે યથાવત રહેશે વરસાદ, આ વિસ્તારોમાં છે તોફાની વરસાદની આગાહી
Follow Us:
| Updated on: Jul 31, 2019 | 5:31 PM

ગુજરાતમાં મેઘમહેર છે અને વડોદરામાં તો મેઘતાંડવ સર્જાયું છે. હવામાન વિભાગ દ્રારા હજુપણ 5 દિવસ સારો વરસાદ પડશે એવી આગાહી આપી છે. સરક્યુલેશનના કારણે હવામાન વિભાગે એવી આશા વ્યક્ત કરી છે વરસાદની સ્થિતિ ગુજરાતમાં યથાવત રહેશે. આમ ગુજરાતમાં ખેડૂતો માટે આનંદના સમાચાર છે કે આગામી પાંચ દિવસ સુધી મેઘમહેર યથાવત રહેશે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   વડોદરામાં 18 ઈંચ વરસાદ: સરકારે તંત્રના માર્ગદર્શન માટે 2 IAS અધિકારીને મોકલ્યા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">