127 કેસ, 6 લોકોની હત્યાનો આરોપી નકસલી કુંદન લડશે વિધાનસભાની ચૂંટણી

NIAની વિશેષ અદાલત દ્વારા કુખ્યાત નક્સલીને ચૂંટણી લડવાની પરવાનગી આપી છે. ઝારખંડની ચૂંટણીમાં કુંદન પાહને અપક્ષ ચૂંટણી લડવા માટે તૈયારી કરી લીધી છે. આ બાજુ વિશેષ કોર્ટમાંથી પણ કુંદનને પરવાનગી મળી ગયી છે. Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ શરીરમાં કયા વિટામિનની […]

127 કેસ, 6 લોકોની હત્યાનો આરોપી નકસલી કુંદન લડશે વિધાનસભાની ચૂંટણી
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Nov 16, 2019 | 2:26 PM

NIAની વિશેષ અદાલત દ્વારા કુખ્યાત નક્સલીને ચૂંટણી લડવાની પરવાનગી આપી છે. ઝારખંડની ચૂંટણીમાં કુંદન પાહને અપક્ષ ચૂંટણી લડવા માટે તૈયારી કરી લીધી છે. આ બાજુ વિશેષ કોર્ટમાંથી પણ કુંદનને પરવાનગી મળી ગયી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  ગુજરાત માટે મંગળવાર બન્યો અમંગળઃ નર્મદા, આણંદ, દાહોદ અને કચ્છમાં અકસ્માતની ઘટના

કુંદનનો ગુનાહિત ઈતિહાસ રહ્યો છે. તેમની સામે અંદાજે 127 અપરાધના કેસ નોંધાયેલા છે. કુંદને 14 મે, 2017ના રોજ પોલીસની સામે આત્મસમર્પણ કરી દીધું હતું. આ પહેલાં કુંદનને પકડવા માટે પોલીસને 15 લાખનું ઈનામ રાખવાની ફરજ પડી હતી. આત્મસમર્પણ કર્યા બાદ કુંદનને જ 15 લાખ રુપિયા આપી દેવાયા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સાંસદ સુનીલ મહતો, પૂર્વ મંત્રી રમેશ સિંહ મુંડા, ડીએસપી પ્રમોદકુમાર સહિત 6 લોકોની હત્યાનો કેસ કુંદન પર ચાલી રહ્યો છે. આટલું જ નહીં પણ કુંદને એક ખાનગી બેંકમાં ધાડ મારી હતી અને તેમાંથી 5 કરોડ રુપિયાની લૂંટ ચલાવી હતી. આ કેસ પણ કુંદનની પર ચાલી રહ્યો છે. આમ ગુનાહિત ઈતિહાસ ધરાવતા કુંદન પાહને ચૂંટણી લડવાની પરવાનગી કોર્ટે આપી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">