કૃષિ બિલના વિરોધને ઉત્તર ગુજરાતની APMCએ આપ્યું સમર્થન, મહેસાણા, વિસનગર, વિજાપુર, ઊંઝા APMCએ પાળ્યો બંધ
કૃષિ બિલનો દેશભરમાં વિરોધ થયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતની વિવિધ એપીએમસીએ બંધને સમર્થન આપ્યું છે. જેમાં મહેસાણા, વિસનગર, વિજાપુર અને ઊંઝા એપીએમસીએ બંધ પાળ્યો છે. ખેડૂત સંગઠનો દ્વારા કૃષિ બિલના વિરોધમાં દેશવ્યાપી બંધનું એલાન અપાયું છે. Web Stories View more IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો IPL 2024: ખરાબ રીતે […]
કૃષિ બિલનો દેશભરમાં વિરોધ થયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતની વિવિધ એપીએમસીએ બંધને સમર્થન આપ્યું છે. જેમાં મહેસાણા, વિસનગર, વિજાપુર અને ઊંઝા એપીએમસીએ બંધ પાળ્યો છે. ખેડૂત સંગઠનો દ્વારા કૃષિ બિલના વિરોધમાં દેશવ્યાપી બંધનું એલાન અપાયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો