VIDEO: પંચમહાલના ખેડૂતો કેમ કરી રહ્યાં છે GIDCને જમીન ફાળવવાનો વિરોધ?
ખેડૂતો માટે ગુજરાતમાં મુશ્કેલીઓ ઓછી થઈ નથી રહી. એક તરફ કેનાલો તૂટી રહી છે અને ખેડૂતોનો પાક ધોવાઈ રહ્યો છે તો બીજી બાજુ પોતાની જ જમીન બચાવવા માટે ખેડૂતોએ સરકારની સામે મોરચો માંડવો પડી રહ્યો છે. આવું જ થઈ રહ્યું છે પંચમહાલના ખેડૂતોની સાથે જેઓ જીઆઈડીસીને લઈને વિરોધ નોંધાવી રહ્યાં છે. જુઓ અમારી વિશેષ રજૂઆત… […]
ખેડૂતો માટે ગુજરાતમાં મુશ્કેલીઓ ઓછી થઈ નથી રહી. એક તરફ કેનાલો તૂટી રહી છે અને ખેડૂતોનો પાક ધોવાઈ રહ્યો છે તો બીજી બાજુ પોતાની જ જમીન બચાવવા માટે ખેડૂતોએ સરકારની સામે મોરચો માંડવો પડી રહ્યો છે. આવું જ થઈ રહ્યું છે પંચમહાલના ખેડૂતોની સાથે જેઓ જીઆઈડીસીને લઈને વિરોધ નોંધાવી રહ્યાં છે. જુઓ અમારી વિશેષ રજૂઆત…
આ પણ વાંચો : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના વેકેશનને લઈને કર્યો મોટો ફેરફાર, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો