જાણો શું છે QR કોડ અને કેવી રીતે કરે છે તે કામ? જુઓ VIDEO

પેટીએમ, મોબીકવિક જેવા મોબાઇલ વોલેટ દ્વારા અથવા કમ્પ્યુટર પર વોટ્સએપ ખોલવા માટે મોટાભાગના લોકો ક્યૂઆર કોડનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ સલામત વ્યવહારો અને બિલિંગ માટે ઉપયોગ થાય છે. ક્યૂઆર કોડ કાળા અને સફેદ પેટર્નના નાના ચોરસના સ્વરૂપમાં છે. તમે તેમને ઉત્પાદન, મેગેઝિન અને ન્યૂઝ પેપરમાં જોઈ શકો છો. પરંતુ મોટો સવાલ એ ઉભો થાય […]

Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:39 PM

પેટીએમ, મોબીકવિક જેવા મોબાઇલ વોલેટ દ્વારા અથવા કમ્પ્યુટર પર વોટ્સએપ ખોલવા માટે મોટાભાગના લોકો ક્યૂઆર કોડનો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ સલામત વ્યવહારો અને બિલિંગ માટે ઉપયોગ થાય છે. ક્યૂઆર કોડ કાળા અને સફેદ પેટર્નના નાના ચોરસના સ્વરૂપમાં છે. તમે તેમને ઉત્પાદન, મેગેઝિન અને ન્યૂઝ પેપરમાં જોઈ શકો છો. પરંતુ મોટો સવાલ એ ઉભો થાય છે કે ક્યૂઆર કોડ શું છે? કયા સ્થળોએ ક્યૂઆર કોડનો ઉપયોગ થાય છે? તે કેવી રીતે કાર્ય કરે છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ઝડપથી વજન ઘટાડવું છે? ખોરાકમાં લો આ 5 વસ્તુ! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">