કરોડો અને અબજો રૂપિયાના ગોટાળા કરનારા લોકો અને ખુંખાર અપરાધીઓને પકડનારા CBI ઓફિસરનો કેટલો હોય છે પગાર, જુઓ આ Video

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBI ભારત સરકારની મુખ્ય તપાસ એજન્સી છે. CBIનું મુખ્ય કાર્ય આપરાધિક અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા જુદા-જુદા પ્રકારની બાબતોની તપાસ કરવાનું કામ કરે છે. CBI કર્મચારીઓ અને તાલીમ વિભાગના હેઠળ કામ કરે છે અને તેમના અધિકારો તેમજ કાર્ય દિલ્હી સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મૂજબ છે. એજન્સી અનેક આર્થિક ગુનાઓ, […]

કરોડો અને અબજો રૂપિયાના ગોટાળા કરનારા લોકો અને ખુંખાર અપરાધીઓને પકડનારા CBI ઓફિસરનો કેટલો હોય છે પગાર, જુઓ આ Video
Follow Us:
| Updated on: Jun 13, 2019 | 1:37 PM

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBI ભારત સરકારની મુખ્ય તપાસ એજન્સી છે. CBIનું મુખ્ય કાર્ય આપરાધિક અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા જુદા-જુદા પ્રકારની બાબતોની તપાસ કરવાનું કામ કરે છે. CBI કર્મચારીઓ અને તાલીમ વિભાગના હેઠળ કામ કરે છે અને તેમના અધિકારો તેમજ કાર્ય દિલ્હી સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મૂજબ છે. એજન્સી અનેક આર્થિક ગુનાઓ, વિશેષ ગુનાઓ, ભ્રષ્ટાચારના કેસો અને અન્ય હાઇ-પ્રોફાઇલ કેસની તપાસ કરવા માટે જાણીતી છે. તો ચાલો જાણીએ CBIના ઓફિસરનો કેટલો પગાર હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

CBIના હેડ હોય છે તેના ડાયરેક્ટર, હાલ CBIના ડાયરેક્ટર તરીકે ઋષિ કુમાર સુક્લાની નિમણુક કરાવામાં આવેલ છે જેનો માસિક પગાર રૂ. 1.60 થી 2.20 લાખ હોય છે. ત્યારબાદ વાત કરીએ તો CBIના સ્પેશિયલ ડાયરેક્ટરની તો તેને 2.25 લાખ રૂ. નું વેતન મળે છે. CBIના એડિશનલ ડાયરેક્ટરને મહિને 2.05 લાખ રૂ. અને ઈન્સપેક્ટરને રૂ.1.44 લાખ માસિક વળતર મળે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એજન્સીમાં કાર્યરત ડેપ્યુટી ઈન્સપેક્ટરને વેતન સ્વરૂપે 1.31 લાખ રૂ. જ્યારે સીનિયર સુપ્રીટેન્ડેન્ટને 1.18 લાખ રૂ.ની સેલેરી આપવામાં આવે છે. CBIમાં સુપ્રીટેન્ડેન્ટને રૂ.78,800 તો સબ ઈન્સપેક્ટરને 71,500 રૂ.નો પગાર મળે છે. એ જ રીતે એજન્સીમાં એડિશનલ સુપ્રીટેન્ડેન્ટને 67,700 રૂ. તો ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટ રૂ.56,100 વેતન સ્વરૂપે આપવામાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">