જાણો અમિતાભ બચ્ચન પાસે કેટલી સંપત્તિ છે અને આવનારી કઈ-કઈ ફિલ્મમાં તેઓ જોવા મળશે?
અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. અમિતાભ બચ્ચન બોલીવુડમાં એક આગવું નામ છે. આજે તેઓ 77 વર્ષના થઈ ગયા છે. તેઓએ પોતાના કરિયરમાં ઘણીવખત સાબિત કરીને બતાવી દીધું કે તેઓ એક સારો અભિનેતા છે. જાણીશું કે કેટલી ફિલ્મો તેમને કરવાની બાકી છે અને તેઓની પાસે કેટલી સંપત્તિ છે? Web Stories View more ડાઉન ટુ અર્થ છે […]
અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. અમિતાભ બચ્ચન બોલીવુડમાં એક આગવું નામ છે. આજે તેઓ 77 વર્ષના થઈ ગયા છે. તેઓએ પોતાના કરિયરમાં ઘણીવખત સાબિત કરીને બતાવી દીધું કે તેઓ એક સારો અભિનેતા છે. જાણીશું કે કેટલી ફિલ્મો તેમને કરવાની બાકી છે અને તેઓની પાસે કેટલી સંપત્તિ છે?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેઓ ઘણીબધી ફિલ્મો કરી ચૂક્યાં છે અને ઘણીબધી ફિલ્મો કરવાની તેમને બાકી છે. અંદાજે 250 કરોડ રુપિયા બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝના અમિતાભ બચ્ચન પર લાગેલા છે. તેમના પત્ની સમાજવાદી પાર્ટીમાંથી સાંસદ છે. ચૂંટણીમાં એફિડેવિટ મુજબ અમિતાભ બચ્ચની પાસે 10.01 અરબની સંપત્તિ છે.
આ સિવાય અમિતાભ બચ્ચની આગામી ફિલ્મો જેને પર કરોડો રુપિયાનો દાવ લાગેલો છે. જેમાં બહ્માસ્ત્ર. ચેહરે, ગુલાબો સિતાબો જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ઉપરાંત કન્નડ ફિલ્મ બટરફ્લાય અને તમિલ ફિલ્મ મણિથન પણ સામેલ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]