આ છે દેશની 14 ડિફૅન્સ સંસ્થાઓ જ્યા ભારતીય સેનાની ત્રણેય પાંખના ઓફિસરો તૈયાર થાય છે
જો તમારી પણ ઈન્ડિયન આર્મી, ઈન્ડિયન નેવી કે પછી ઈન્ડિયન ઍરફોર્સમાં જોડાવાની ઈચ્છા હોય તો તમને આ ડિફેન્સ ટ્રેનિંગ સંસ્થાઓ વિશેની જાણકારી હોવી જોઈએ. જ્યાં યુવાનોને મિલિટ્રી સર્વિસ માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. ત્યાં ટ્રેનિંગ પછી નીડર સૈનિકો થાય છે. દેશની ત્રણેય પાંખના ઓફિસરો આ ટ્રેનિંગ સંસ્થાઓમાંથી નીકળીને દેશની સેવા કરે છે. વિવિધ કેડર અને […]
જો તમારી પણ ઈન્ડિયન આર્મી, ઈન્ડિયન નેવી કે પછી ઈન્ડિયન ઍરફોર્સમાં જોડાવાની ઈચ્છા હોય તો તમને આ ડિફેન્સ ટ્રેનિંગ સંસ્થાઓ વિશેની જાણકારી હોવી જોઈએ.
જ્યાં યુવાનોને મિલિટ્રી સર્વિસ માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. ત્યાં ટ્રેનિંગ પછી નીડર સૈનિકો થાય છે. દેશની ત્રણેય પાંખના ઓફિસરો આ ટ્રેનિંગ સંસ્થાઓમાંથી નીકળીને દેશની સેવા કરે છે. વિવિધ કેડર અને વિવિધ અભ્યાસક્રમો આ સંસ્થાઓમાં ચલાવવામાં આવે છે. આ સંસ્થાઓ નીચે મુજબની છે.
1. રાષ્ટ્રીય ઈન્ડિયન મિલિટ્રી કોલેજ (દેહરાદૂન)
2.આર્મી ઍર ડિફેન્સ કોલેજ (ગોપાલપુર-ઓડિશા)
3.આર્મી સ્કુલ ઓફ ફીજીકલ ટ્રેનિંગ (પુણે)
4.આર્મી કેડેટ કોલેજ (દેહરાદૂન)
5.કાઉન્ટર ઈનસર્જસી એન્ડ જંગલ વારફેયર સ્કુલ (મિઝોરમ)
6.હાઈ એલ્ટિટયુટ વેરફેર સ્કુલ (ગુલમર્ગ)
7.ઈન્ડિયન મિલિટ્રી એકેડેમી (દેહરાદૂન)
8.નેશનલ ડિફેન્સ એકેડેમી (ખડકવાસલા-પુણે)
9. નેશનલ ડિફેન્સ કોલેજ (નવી દિલ્હી)
10. ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (ચેન્નાઈ)
11. ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (બિહાર)
12.ઈન્ડિયન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી (હરિયાણા)
13.આર્મી વોર કોલેજ (મધ્યપ્રદેશ)
14.કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટ (સિકંદરાબાદ)
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]