કે એલ રાહુલે ક્હ્યુ, જો મોકો મળશે તો આગામી ત્રણ વર્લ્ડ કપમાં વિકેટકિપીંગ કરીશ

ભારતના સિમીત ઓવરના વાઇસ કેપ્ટન કેએલ રાહુલે કહ્યુ હતુ કે જો મોકો મળશે તો તે આગળના ત્રણ વિશ્વ કપમાં વિકેટકીપીંગ કરવા માંગશે. જોકે તેમના ટીમ પ્રબંધને આ અંગે તેમની સાથએ કોઇ જ વાતચીત કરી નથી. રાહુલ સિમીત ઓવરોવમાં વિશેષજ્ઞ વિકેટ કીપર ઋષભ પંત અને સંજૂ સેમસનના રહેતા ભારતીય ટીમની પ્રથમ પસંદ બન્યો છે. આગળના ત્રણ […]

કે એલ રાહુલે ક્હ્યુ, જો મોકો મળશે તો આગામી ત્રણ વર્લ્ડ કપમાં વિકેટકિપીંગ કરીશ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 26, 2020 | 8:53 AM

ભારતના સિમીત ઓવરના વાઇસ કેપ્ટન કેએલ રાહુલે કહ્યુ હતુ કે જો મોકો મળશે તો તે આગળના ત્રણ વિશ્વ કપમાં વિકેટકીપીંગ કરવા માંગશે. જોકે તેમના ટીમ પ્રબંધને આ અંગે તેમની સાથએ કોઇ જ વાતચીત કરી નથી. રાહુલ સિમીત ઓવરોવમાં વિશેષજ્ઞ વિકેટ કીપર ઋષભ પંત અને સંજૂ સેમસનના રહેતા ભારતીય ટીમની પ્રથમ પસંદ બન્યો છે.

આગળના ત્રણ વર્ષ દરમ્યાન બે ટી-20 વિશ્વ કપ અને એક વન-ડે વિશ્વ કપ રમાનાર છે. 28 વર્ષના રાહુલ એ ઓસ્ટ્રેલીયાની સામે 27, નવેમ્બર થી શરુ થઇ રહેલી મર્યાદીત ઓવરમાં સીરીઝ પહેલા જ કહ્યુ છે કે, મારા વિકેટકીપીંગ કરવાને લઇને ટીમ સંયોજનમાં મદદ મળી રહી છે. અને મને પણ તે બહુ પસંદ છે. મોકો મળવા પર ત્રણેય વિશ્વકપ માં વિકેટકીપીંગ કરવા માંગીશ.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

એ વાત પૂછવામાં આવી હતી કે ટીમ પ્રબંધને તેને આ અંગે કંઇ વાત કરી છે કે કેમ, તો તેમણે કહ્યુ હતુ કે મને કંઇ જ કહેવામાં નથી આવ્યુ. અમે એક ટીમ ના રુપે આટલુ આગળનુ નથી વિચારી રહ્યા. પરંતુ વિશ્વકપ ખૂબ મહત્વનો હોય છે. પરંતુ દરેક ટીમ અને દેશ ના માટે તે દિર્ધકાલીન રણનીતી હોય છે.

કર્ણાટકના આ સ્ટાઇલીશ બેટ્સમેને કહ્યુ છે કે, હું એક સમય પર એક જ મેચના વિશે વિચારી શકુ છુ. જો હું લગાતાર સારુ પ્રદર્શન કરતો રહીશ તો, અમારી પાસે વધારાના બોલર અને બેટ્સમેન ને ઉતારવાના મોકો મળશે, રાહુલ વન ડે માં પાંચમાં નંબર પર બેટીંગ કરે છે. જ્ચારે ટી-20 માં ઇનીંગનુ ઓપનીંગ કરે છે. તેણે સ્વિકાર કર્યો હતો કે બેટીંગ ક્રમમાં તેમનુ સ્થાન ફોર્મેટ પર નિર્ભર કરતા હોય છે. તેમણે એ પણ કહ્યુ હતુ કે, ટીમ મારાથી શુ ચાહે છે અને કયુ ટીમ સંયોજન સારુ રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">