VIDEO: અમેરિકાના હ્યૂસ્ટનમાં આયોજીત ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં કિંજલ દવેના સ્વરમાં થશે ગરબાની રમઝટ

અમેરિકાના હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને હ્યૂસ્ટન શહેર સજ્જ થઈ ગયું છે. જે સ્ટેડિયમમાં કાર્યક્રમ થવાનો છે ત્યાં તૈયારીને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને રિહર્સલ ચાલી રહ્યું છે. બીજી તરફ આ પ્રોગ્રામને લઈને હ્યૂસ્ટનમાં રહેતા ભારતીયોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. […]

VIDEO: અમેરિકાના હ્યૂસ્ટનમાં આયોજીત 'હાઉડી મોદી' કાર્યક્રમમાં કિંજલ દવેના સ્વરમાં થશે ગરબાની રમઝટ
Follow Us:
| Updated on: Sep 21, 2019 | 2:40 PM

અમેરિકાના હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને હ્યૂસ્ટન શહેર સજ્જ થઈ ગયું છે. જે સ્ટેડિયમમાં કાર્યક્રમ થવાનો છે ત્યાં તૈયારીને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને રિહર્સલ ચાલી રહ્યું છે. બીજી તરફ આ પ્રોગ્રામને લઈને હ્યૂસ્ટનમાં રહેતા ભારતીયોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. હ્યુસ્ટનમાં અત્યારે સંપૂર્ણપણે માહોલ ‘મોદીમય’ થઇ ગયો છે.

આ પણ વાંચોઃ અમેરિકાની યાત્રા પર PM મોદીના વિમાનમાં આ ખામી સર્જાતા 2 કલાક સુધી ફ્રેન્કફર્ટમાં રોકાવવું પડ્યું

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રસ્તા પર આ કાર્યક્રમના પોસ્ટર લાગેલા છે, તો અનેક લોકો આ આ કાર્યક્રમમાં સામેલ થવાના છે તેવા વીડિયો મુકી રહ્યાં છે. ત્યાં રહેતા ગુજરાતીઓ, ભારતીયો ઉપરાંત મૂળ અમેરિકનો પણ પીએમ મોદીને આવકારવા માટે થનગની રહ્યાં છે. ભારતીયોએ ખાસ ગરબાનું પણ આયોજન કર્યું હતું. ગુજરાતી ગાયક કિંજલ દવેની સંગાથે લોકો ગરબે ઘુમ્યા હતા. તો કેટલાક ભારતીયોએ કાર રેલી કાઢી કાર્યક્રમનો પ્રચાર કર્યો. કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી. અહીં ગાડીઓ પર ભારત-અમેરિકાના ઝંડાની સાથે લોકો નીકળ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
g clip-path="url(#clip0_868_265)">