કિગ્સ ઈલેવન પંજાબના આ ક્રિકેટરે કર્યા લગ્ન, સાથી ક્રિકેટરો નાચ્યા હોવાનો વિડીયો થયો વાયરલ

કિગ્સ ઈલેવન પંજાબના આ ક્રિકેટરે કર્યા લગ્ન, સાથી ક્રિકેટરો નાચ્યા હોવાનો વિડીયો થયો વાયરલ

અફધાનિસ્તાન ક્રિકેટ ટીમના સ્પીનર મુજીબ ઉર રહેમાન લગ્નગ્રંથીથી જોડાઈ ગયો છે. 19 વર્ષીય સ્પીનર મુજીબના લગ્ન પ્રસંગે એકઠા થયેલા ક્રિકેટરો અને કેટલાક સંબધીઓએ અફધાનિસ્તાનના પરંપરાગત નૃત્ય કહેવાતા અટન ડાન્સ કરીને આનંદ મનાવ્યો હતો. ક્રિકેટરોએ કરેલા અટન ડાન્સનો વિડીયો વાયરલ થયો છે.

  મુજીબે ગયા વર્ષે ઓકટોબરમાં સગાઈ કરી લીધી હતી. મુજીબ ઉર રહેમાન તાજેતરની આઈપીએલ 2020માં કિગ્સ ઈલેવન પંજાબની ટીમમાં હતો. હવે તે ઓસ્ટ્રેલિયમાં રમાનાર બિગ બેશ લીગ મેચમાં ભાગ લેશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ ઉભી કરનાર મુજીબે પોતાના શહેરમાં જ કરી જ્યા કોરોનાનો ભય હોવા છતા મોટી સંખ્યામાં મિત્રો, સંબધી અને સગા ઉપસ્થિત થયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો