મુંબઈના વિરારમાં એક બિલ્ડિંગનો સ્લેબ તૂટવાની ઘટના, એક બાળકનું મોત
મુંબઈના વિરારમાં એક બિલ્ડિંગનો સ્લેબ તૂટવાની ઘટના સામે આવી છે. જેમાં એક બાળકનું મોત પણ નિપજ્યું છે. તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે. સમગ્ર ઘટના વિરારના નિત્યાનંદ ધામ સોસાયટીની ઘટના છે.