VIDEO: આણંદમાં અમૂલ ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન પદે રામસિંહ પરમારની વરણી

આણંદમાં અમૂલ ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન પદે રામસિંહ પરમારની વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારની સર્વ સંમતિથી નિંમણૂક કરવામાં આવી છે. આ પણ વાંચોઃ અમદાવાદ ગણેશ જીનેસીસ બિલ્ડીંગમાં આગની ઘટનામાં 1 વ્યક્તિનું મોત અને 7 ઈજાગ્રસ્ત, જુઓ VIDEO Web Stories View more WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે […]

VIDEO: આણંદમાં અમૂલ ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન પદે રામસિંહ પરમારની વરણી
ramsinh
Follow Us:
| Updated on: Jul 26, 2019 | 9:13 AM

આણંદમાં અમૂલ ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન પદે રામસિંહ પરમારની વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારની સર્વ સંમતિથી નિંમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ ગણેશ જીનેસીસ બિલ્ડીંગમાં આગની ઘટનામાં 1 વ્યક્તિનું મોત અને 7 ઈજાગ્રસ્ત, જુઓ VIDEO

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહત્વનું છે કે અમૂલ ડેરીનું વાર્ષિક 7 હજાર કરોડનું ટર્ન ઓવર છે. અને પ્રતિ દિવસની 23 લાખ લીટરની દૂધની આવક થાય છે. અમૂલ ડેરીમાં આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખ પશુપાલકોનું 1200 દૂધ મંડળીઓ મારફતે દૂધ એકત્ર કરવામાં આવે છે. તે અમુલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">