ખેડાનાં મહેમદાબાદ પોલીસ સ્ટેશનના બે લાંચીયા કોન્સ્ટેબલો ACBને છટકામાં ભરાયા, પોલીસે ગોઠવેલા છટકામાં 1 ઝડપાયો 2 કોન્સ્ટેબલ ભાગી છુટ્યા

ખેડાનાં મહેમદાબાદ પોલીસ સ્ટેશનના બે લાંચીયા કોન્સ્ટેબલો ACBને છટકામાં ભરાયા, પોલીસે ગોઠવેલા છટકામાં 1 ઝડપાયો 2 કોન્સ્ટેબલ ભાગી છુટ્યા

ખેડાનાં મહેમદાબાદ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ ACBની ટ્રેપમાં ભરાતા રીતસરનાં ભાગી છુટ્યા હતા. સટ્ટા-જુગારમાં પકડાયેલો મુદ્દામાલ છોડવા માટે 10 હજારની લાંચ માગી હતી. અગાઉ કોન્સ્ટેબલે સટ્ટાના આરોપીને જામીન પર મુક્ત કરવા માટે પણ  1.50 લાખની લાંચ માગી હતી. પોલીસ કોન્સ્ટેબલો દ્વારા કરાઈ રહેલી કળાની જાણ સ્થાનિક પોલીસ મથકને પણ થઈ જતા મહેમદાબાદ પોલીસે ગોઠવેલા છટકામાં એક વચેટીયો ઝડપાયો હતો જ્યારે કે  બે કોન્સ્ટેબલ ACBને જોઈને ભાગી ગયા હતા જેને પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati